+

Paris Olympics 2024 ને ખેલાડીઓએ બનાવ્યું Sex Festival, જાણો કેવી રીતે…

Paris Olympics 2024: ફ્રાંસની રાજધાની પેરિસમાં ત્રીજીવાર Paris Olympics 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. તો Paris Olympics 2024 ની શરૂઆત 26 જુલાઈના રોજ થવાની છે. તો 11 ઓગસ્ટના રોજ…

Paris Olympics 2024: ફ્રાંસની રાજધાની પેરિસમાં ત્રીજીવાર Paris Olympics 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. તો Paris Olympics 2024 ની શરૂઆત 26 જુલાઈના રોજ થવાની છે. તો 11 ઓગસ્ટના રોજ Paris Olympics 2024 નું સમાપન થવાનું છે. ત્યારે Paris પહોંચતાની સાથે દરેક ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ખેલાડીઓના સ્વાગત સમયે ખેલાડીઓને પાણીની બોટલો, ટોયલેટરીઝ બેગ અને Condoms આપવામાં આવ્યા હતાં.

  • અગાઉથી Condoms ની વ્યવસ્થા કરવામાં આવી છે

  • તણાવથી દૂર રહેવા માટે સૌથી વધુ Sex કરતા જોવા મળે

  • Olympics ને Sex Festival તરીકે પણ લોકો સંબોધી રહ્યા

વર્ષ 2020 Tokyo Olympics બાદ Paris Olympics 2024 ની અંદર આયોજકોએ 30 લાખ Condoms સપ્લાય કર્યા છે. જોકે Paris Olympics 2024 માં ખેલાડીઓના રૂમમાં એવા બેડ મૂકવામાં આવ્યા છે, જેના કારણે તેમને Sex કરવાનું મન ના થાય. પરંતુ તેમ છતાં જો ખેલાડીઓ પોતાની ઈચ્છા પર કાબૂ રાખી ના શકે, અને તેઓ Sex કરવાનું પસંદ કરે છે, તેથી તેમના માટે અગાઉથી Condoms ની વ્યવસ્થા કરવામાં આવી છે. Condoms વિતરણને કારણે ખેલાડીઓની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.

તણાવથી દૂર રહેવા માટે સૌથી વધુ Sex કરતા જોવા મળે

ત્યારે હવે, Paris Olympics 2024 એ આંતરિક રીતે Sex Festival તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. જોકે આ ઘટના અંગે અનેક Olympics Players એ કબૂલાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ સૌથી વધુ Sex નો આનંદ એક ખેલાડી તરીકે Olympics માં લેતા હોય છે. તો Olympics માં ખેલાડીઓ માનસિક રીતે તણાવથી દૂર રહેવા માટે સૌથી વધુ Sex કરતા જોવા મળે છે. અગાઉ પણ અનેક એવા અહેવાલો આવેલા જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, દિગ્ગજ ખેલાડીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે Sex ની સુવિધા આપવામાં આવે છે.

Olympics ને Sex Festival તરીકે પણ લોકો સંબોધી રહ્યા

જોકે Tokyo Olympics 2020 દરમિયાન ખેલાડીઓને Sex થી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમ છતા તેઓ Sex કરવાનું પસંદ કરતા હતાં. ત્યારે આ વખતે પણ આ બાબતને ધ્યાનમાં રાખીને Paris Olympics 2024 અગાઉથી ખેલાડીઓ માટે Condoms નું આયોજન કરવામાં આવ્યું છે. તેના કારણે જ આ વખતે Paris Olympics 2024 ને Sex Festival તરીકે પણ લોકો સંબોધી રહ્યા છે.

આ પણ વાંચો: Paris Olympics માં ગાયકને મળી તક, અને ગાયક મોત સામે લડી રહી છે!

Whatsapp share
facebook twitter