+

Tobacco Control Reports: યુવાન છોકરીઓમાં સિગારેટ પીવાની લતમાં થયો બહોળો વધારો, ચોંકાવનારો રિપોર્ડ આવ્યો સામે

Tobacco Control Reports: કોઈ પણ તમાકુ (Tobacco) માંથી બનાવવામાં આવતી વસ્તુઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય (Health) ને નુકસાન પહોંચે છે. તેમ છતાં લોકો આ પ્રકારની વસ્તુઓનું સેવન (Tobacco) મોટા પ્રમાણમાં કરતા…

Tobacco Control Reports: કોઈ પણ તમાકુ (Tobacco) માંથી બનાવવામાં આવતી વસ્તુઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય (Health) ને નુકસાન પહોંચે છે. તેમ છતાં લોકો આ પ્રકારની વસ્તુઓનું સેવન (Tobacco) મોટા પ્રમાણમાં કરતા જોવા મળે છે. ત્યારે હાલના જમાનામાં યુવાનો (Youngsters) માં સિગારેટ (cigarettes) પીવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે ભારત દેશમાં બહોળા પ્રમાણામાં યુવાનો (Youngsters) સિગારેટ (cigarettes) પીવાનું શરૂ કરી દે છે. આ એક ગંભીર સમસ્યા છે ભારતના ભવિષ્ય માટે કારણ કે આ પરિસ્થિતને કારણે ભાવિ પેઢી (Future Generation) ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

  • Tobacco Control Reports એ ભારતને લઈ ચિંતા વ્યક્ત કરી

  • છોકરાઓ કરતાં છોકરીઓ સિગરેટનું વધુ સેવન કરી રહી

  • ભારતની ભાવિ પેઢીનું પતન થઈ શકે છે

ત્યારે તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનાર આંકડાઓ સામે આવ્યા છે. જેમાં Youngsters માં છેલ્લા 10 વર્ષની યુવાનો cigarettes પીવાના રવાડે ચડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા 10 વર્ષની અંદર Girls ઓમાં cigarettes પીવાનું ચલણ 10 ગણું વધ્યું છે. સરકારી અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ 2009 થી 2019 માં યુવાન Girls માં cigarettes પીની લતમાં આશરે 6.2 ગણો વધારો થયો છે.

આ પણ વાંચો: Tamilnadu Doctors: 14 વર્ષની છોકરીનો 3 મિનિટમાં ઓપરેશન કરી આબાદ બચાવ કરાયો

છોકરાઓ કરતાં છોકરીઓ સિગરેટનું વધુ સેવન કરી રહી

ત્યારે Tobacco Control Reports માં જણાવ્યું છે કે, વર્ષ 2009 માં cigarettes પીનારી Girls ઓને સંખ્યા દેશમાં 3.8% હતી. જ્યારે તે વર્ષ 2019 માં વધીને 6.2% થઈ ગઈ હતી. તો બીજી તરફ દેશમાં 10 વર્ષની અંદર cigarettes ની લત ધરાવતા યુવાન છોકરામાં પણ બહોળો વધારો જોવા મળ્યો છે. યુવાન છોકરાની સંખ્યામાં 2.3% વધારો નોંધાયો છે. ત્યારે પુરુષોમાં 2.2% નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યા મહિલાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મહિલાઓની સંખ્યામાં 0.4% નો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: Indian And Howard University: હાર્વર્ડમાં ભારતીય મૂળના વિદ્યાર્થીએ સ્ટેજ પરથી મેનેજમેન્ટને ફટકાર લગાવી

ભારતની ભાવિ પેઢીનું પતન થઈ શકે છે

વર્ષ 2017 માં cigarettes પીની લત ધરાવતી મહિલાની સંખ્યા દેશમાં 1.5% હતી. તો વર્ષ 2019 માં 7.4% Girls ઓ અને છોકરાઓ 9.4% હતા. ત્યારે જો ભારતીય યુવાઓને તમાકુનું સેવન ભવિષ્ય માટે હાનિકારક છે, તે અંગે સજાગ ન કર્યા તો ભારતની ભાવિ પેઢીનું પતન થઈ શકે છે. દેશમાં જન્મદર અને બીમારીઓમાં વધારો થઈ શકે છે. તો બીજી તરફ દેશમાં તમાકુની વસ્તઓનું વેચાણ કરતી કંપની અને વેચાણ પર પ્રતિબંધ લગાવવો પડશે.

આ પણ વાંચો: Viral Poster: ગુમશુદાને વૃદ્ધને શોધી આપવા પર મળશે 1 કરોડનું ઈનામ

Whatsapp share
facebook twitter