+

Indian Army Salary: જાણો… ભારતીય સૈનિકોમાં કોને સૌથી વધારે વેતન અને સુવિધા આપવામાં આવે છે?

Indian Army Salary: આપણીએ જાણીએ છીએ કે, દરેક દેશ પોતાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે Soldiers અને હથિયારો પાછળ અબજોનો ખર્ચ કરે છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની સરકાર સૌથી વધુ તેના સિપાહીઓને Salary…

Indian Army Salary: આપણીએ જાણીએ છીએ કે, દરેક દેશ પોતાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે Soldiers અને હથિયારો પાછળ અબજોનો ખર્ચ કરે છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની સરકાર સૌથી વધુ તેના સિપાહીઓને Salary ચૂકવે છે, તો અમેરિકા સૌથી વધુ હથિયારોની આયાત-નિકાસમાં ખર્ચ કરે છે. ત્યારે ચલો આપણે જાણીએ કે ભારત સરકાર પોતાના Soldiers ને કઈ રીતે અને કેટલું Salary ચૂકવે છે.

  • સૌથી નાનો હોદ્દો સિપાહીનો માનવામાં આવે છે

  • ભારતી સેનામાં કેપ્ટનને 61,300 રુપિયા ચૂકવવામાં આવે છે

  • COAS ને 2.5 લાખ રુપિયા ચૂકવવામાં આવે છે

Indian Army માં સિપાહીઓથી લઈને સેનાના પ્રમુખ સુધીના કર્મચારીઓને Salary ક્રમ અનુસાર 20 હજારથી લઈને 2.5 લાખ સુધીનું ચૂકવવામાં આવે છે. તો બીજી તરફ સિયાહી કે પ્રમુખ સિપાહીના અધિકારીઓને ફરજ પૂરી થયા બાદ પણ અનેક સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે સેનાના અધિકારીઓને મિલિટ્રી સર્વિસ પે જેવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે. તો Indian Army માં સૌથી નાનો હોદ્દો સિપાહીનો માનવામાં આવે છે.

ભારતી સેનામાં કેપ્ટનને 61,300 રુપિયા ચૂકવવામાં આવે છે

ત્યારે Indian Army ના સિપાહીઓને 20 હજારથી 25 હજાર સુધીનું આપવામાં આવે છે. તો Indian Army ના પ્રમુખ અધિકારીઓને Lieutenant ને માસિક Salary 56,100 થી લઈને 1,77,500 રુપિયા સુધી ચૂકવવામાં આવે છે. તો Indian Army માં કેપ્ટનને 61,300 રુપિયા, મેજરને 69,400 થી લઈને 2,07,200 રુપિયા ચૂકવવામાં આવે છે. તે ઉપરાંત Lieutenant કર્નલને 1,21,200 થી 2,12,400 રુપિયા ચૂકવવામાં આવે છે.

COAS ને 2.5 લાખ રુપિયા ચૂકવવામાં આવે છે

તો સેનાના કર્નલને 1,30,600 થી લઈને 2,15,900 રુપિયા, બ્રિગેડિયરને 1,39,600 થી લઈને 2,17,600 રુપિયા, મેજર જનરલને 1,44,200 થી 2,18,200 રુપિયા, Lieutenant જનરલ 1,82,200 થી 2,14,100 રુપિયા ચૂકવવામાં આવે છે. તો Indian Army માં સૌથી વધારે Salary ની વાત કરીએ તો ભારતીય સેનના પ્રમુખને ચૂકવવામાં આવે છે. COAS ને 2.5 લાખ રુપિયા ચૂકવવામાં આવે છે. તે ઉપરાંત સરકારી મકાન, સુરક્ષા દળ, રિટાયરમેન્ટ પછી અનેક સુવિધાઓ આપવામાં આવે છે.

આ પણ વાંચો:  Okra Farming: માત્ર 59 દિવસમાં થતો આ પાક, ખેડૂતોને બે મહિનામાં લખપતિ બનાવશે

Whatsapp share
facebook twitter