+

Auto Driver Viral Video: માત્ર 10 રૂપિયા માટે સરાજાહેર મહિલાએ પોતાનું પેન્ટ ઉતારી નાખ્યું! જુઓ વિડીયો…

Auto Driver Viral Video: સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે. તેના કારણે આ વિડીયો ચર્ચાનો વિષય બનતા હોય છે. મોટાભાગે આવા વિડીયોમાં જોવા મળતી ઘટનામાં મુખ્ય…

Auto Driver Viral Video: સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે. તેના કારણે આ વિડીયો ચર્ચાનો વિષય બનતા હોય છે. મોટાભાગે આવા વિડીયોમાં જોવા મળતી ઘટનામાં મુખ્ય કારણ શું હતું, આ ઘટનામાં કોઈ જવાબદાર હતું. તેવી હકીકતો જાણવામાં લોકોને વધુ પડતો રસ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ઉત્તર પ્રેદશમાંથી જાહેર વિસ્તાર પર થયેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

  • Auto Driver સાથે ભાડું ચૂકવવા માટે બોલાચાલી ચાલી

  • Auto Driver એ તેના વિરૂદ્ધ કોઈ ટિપ્પણી કરી હતી

  • ચાંદનીએ પોતાનું પેન્ટ ઉતારીને Auto Driver ને માર્યો

ત્યારે આ વાયરલ વિડીયો ઉત્તર પ્રદેશના ઉઝાણીના બદાયૂંના જાહેર માર્ગનો છે. તો આ વિડીયોમાં બતાવવામાં આવેલી ઘટના આજે બપોર ઘટી હતી. આ વિડીયોમાં એક કિન્નર અને Auto Driver મારામારી કરતા જોવા મળે છે. તો આ કિન્નર ઉત્તર પ્રદેશના સહસવાનમાં રહે છે. અને તેનું નામ ચાંદની છે. તો આજરોજ કિન્નર ચાંદની ભર્રાટોલા બજાર પાસે આવેલા રસ્તા પર એક Auto Driver ની રિક્ષામાં આવી હતી. ત્યારે Auto Driver સાથે ભાડું ચૂકવવા માટે બોલાચાલી ચાલી રહી હતી.

Auto Driver એ તેના વિરૂદ્ધ કોઈ ટિપ્પણી કરી હતી

તે દરમિયાન Auto Driver એ તેના વિરૂદ્ધ કોઈ ટિપ્પણી કરી હતી. તો આ ટિપ્પણીને કારણે આસપાસના લોકો કિન્નર ચાંદનીની વિરુદ્ધ ચર્ચા કરવા લાગ્યા હતાં. તેના કારણે રોષે ભરાયેલી ચાંદનીએ Auto Driver ને સૌ પ્રથમ રિક્ષા પરથી ઉતારીને મારમારવાની શરૂઆત કરી હતી. તો Auto Driver પણ પોતાના બચાવમાં કિન્નર પર હાથ ઉપાડ્યો હતો. ત્યારે જોતજોતામાં બંને વચ્ચે ઘમાસાણ થવા લાગ્યું હતું.

ચાંદનીએ પોતાનું પેન્ટ ઉતારીને Auto Driver ને માર્યો

તો સરાજાહેર ચાંદનીએ પોતાનું પેન્ટ ઉતારીને Auto Driver ને મારમારવા લાગી હતી. ત્યારે ઘટના સ્થળ પર હાજર લોકોએ આ સંપૂર્ણ ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો હતો. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો કેટલાક લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો: BIHAR : ‘નાગ કા બદલા’ ના સ્થાને ‘નાગ સે બદલા’ ; માણસ સાપને કરડયો!

Whatsapp share
facebook twitter