+

Senegal Plane Crash: આફ્રિકામાં રન વે પર સર્જાઈ મોટી દુર્ઘટના, કુલ 73 મુસાફરો હતા સવાર

Senegal Plane Crash: દેશમાં અવાર-નવાર પ્લેન ક્રેશની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક હ્રદયદ્રાવક પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. જોકે આ ઘટના ભારતના કોઈ એરપોર્ટ (Airport) પર…

Senegal Plane Crash: દેશમાં અવાર-નવાર પ્લેન ક્રેશની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક હ્રદયદ્રાવક પ્લેન ક્રેશની ઘટના સામે આવી છે. જોકે આ ઘટના ભારતના કોઈ એરપોર્ટ (Airport) પર બની નથી. પરંતુ આ ઘટના આફ્રિકા (Africa) ના એક એરપોર્ટ (Airport) પર બની છે. તે ઉપરાંત આ ઘટનામાં મોટા અનેક લોકોના મોત નિપજ્યા અને મુસાફરો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

  • આફ્રિકામાં મોટી પ્લેન દુર્ધટના સર્જાઈ

  • 10 લોકો ઘાયલ થયા છે

  • રનવે પર વિમાન દુર્ધટના સર્જાઈ

એક અહેવાલ અનુસાર, આફ્રિકા (Africa) ના દેશ સેનેગલમાં મોટી દુર્ધટના ઘટી છે. આ ઘટનામાં આફ્રિકા (Africa) ની રાજધાની ડકાર પર આવેલા એરપોર્ટ પર Boeing 737 Plane રનવે પર ક્રેશ થયું છે. જોકે આ સમયે Boeing 737 Boeing 737 Plane માં કુલ 85 મુસાફરો સવાર હતા. તેમાંથી 10 લોકો ઘાયલ થયા છે. તેની સાથે આ એરપોર્ટ પર અન્ય તમામ પ્લેનના ટેક ઑફ અને લેન્ટિંગને રદ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત આ અંગે સોશિયલ મીડિયા પર પ્લેન ક્રેશના વીડિયો વાયરલ થયા છે.

આ પણ વાંચો: FedEx કાર્ગો પ્લેનનું આગળનું વ્હીલ ન ખૂલ્યું, પાયલોટે લેન્ડિંગ કરાવવા કર્યું કંઇક આવું… Video

10 લોકો ઘાયલ થયા છે

આ પહેલા ઈસ્તાંબુલ એરપોર્ટ પર Boeing 767 ર્ગો વિમાન લેન્ડિંગના સમયે ફેલ થઈ ગયું હતું. આ વિમાનનું આગળનું ટાયર લેન્ડિંગના સમયે બહાર નીકળ્યું જ ન હતું. ત્યારે અથાગ પ્રયત્નો બાદ વિમાનને લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ત્યારે રનવે પર વધતા ઘર્ષણને કારણે પ્લેનના એક ભાગમાં આગ લાગી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની અને માલસામાનને નુકસાન પહોંચ્યું ન હતું. એરક્રાફ્ટના આગળના લેન્ડિંગ ગિયરમાં નિષ્ફળતાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Hardeep Nijjar હત્યા કેસમાં મોટો ખુલાસો, એક આરોપીએ આ રીતે લીધી હતી કેનેડામાં એન્ટ્રી…

રનવે પર વિમાન દુર્ધટના સર્જાઈ

જોકે Boeing 737 Plane માં ફલાયેલા મુસાફરોને બહાર નીકાળવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત સુરક્ષા અધિકારીઓ અને બચાવકર્મીઓ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં, આ Boeing 737 Plane ને લઈ રાજધાન ડકારમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. ઘાયલો અને મૃતકને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા છે. આ Boeing 737 Plane અકસ્માત થવાનું કારણ શું હતું તે બાજુ વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Indian Passenger: જમૈકામાં એક પ્લેનને રોકી દેવાયું, 218 થી વધુ ભારતીયોની અટકાયત કરાઈ

Whatsapp share
facebook twitter