Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Indian Passenger: જમૈકામાં એક પ્લેનને રોકી દેવાયું, 218 થી વધુ ભારતીયોની અટકાયત કરાઈ

11:24 PM May 08, 2024 | Aviraj Bagda

Indian Passenger: ફરી એકવાર ભારતીય મુસાફરો પર સંકટ આવી પહોંચ્યું છે. ત્યારે ફ્રાંસ (France) ઘુષણખોરી જેવી ઘટના ફરી સામે આવી છે. આ ઘટનાને જમૈકા (Jamaica) માં એક પ્લેનને (Indian Passenger) રોકી દેવાયું છે. આ પ્લેનનમાં ગેરનીતિ કરીને મુસાફરો ફ્રાંસમાં આવ્યા હોવાનું સુરક્ષા અધિકારીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

  • ફ્રાંસમાં ઘુષણખોરી જેવી ઘટના ફરી સામે આવી

  • જમૈકામાં એક પ્લેનને રોકી દેવાયું

  • પ્લેન દુબઈથી રવાના થયું હતું

એક અહેવાલ અનુસાર, આ પ્લેન દુબઈ (Dubai) થી રવાના થયું હતું. આ પ્લેનમાં 250 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. તે ઉપરાંત આ પ્લેનમાં 218 થી વધુ ભારતીય હોવાનુ સામે આવ્યું છે. આ ભારતીય મુસાફરો પૈકી ગુજરાત સહિત અન્ય રાજ્યોના લોકો હતા મુસાફરી કરી રહ્યા હતા.તે ઉપરાંત આ પ્લનેમાં મુસાફરો ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હતા, તેવું સુરક્ષા એજન્સીને માલૂમ પડ્યું હતું.

આ પણ વાંચો:  વિદેશમાં વસતા ભારતીયોની ઈચ્છા ‘ફિર એક બાર મોદી સરકાર’

ભારતીય મૂળના CID ક્રાઇમને હાલ કોઈ જાણ નથી

હાલમાં, પ્લેનમાં સવાર તમામ મુસાફરોને એરપોર્ટની નજીક આવેલી હોટેલમાં રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત આ હોટેલમાં સુરક્ષા અધિકારીઓ દ્વારા વોચ તૈયાર કરવામાં આવી છે. તેની સાથે સુરક્ષા અધિકારીઓ દ્વારા તમામ મુસાફરોની પૂછતાછ સાથે દસ્તાવેજો તેમના ચેક કરવામાં આવી રહ્યા છે. જોકે આ મામલે હાલમાં, ભારતીય મૂળના CID ક્રાઇમને હાલ કોઈ જાણ નથી.

આ પણ વાંચો: Donald Trump વિશે Stormy Daniels નો ગંભીર ખુલાસો – મીટિંગની રાતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું…