+

PareshDhanani: રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો અનોખો પ્રચાર

PareshDhanani: રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. જેને લઈ હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી (PareshDhanani)અનોખો…

PareshDhanani: રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. જેને લઈ હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી (PareshDhanani)અનોખો પ્રચાર કરતાં જોવા મળ્યા હતા જસદણ વીંછિયા વિધાનસભા દરમિયાન પ્રચારનો પ્રારંભ શરૂ કરી હતી

 

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર અનોખો પ્રચાર કરતાં જોવા મળ્યા હતા ત્યારે જસદણ વીંછિયા વિધાનસભા દરમિયાન પ્રચારનો પ્રારંભ શરૂ કર્યો હતો ત્યારે પરેશ ધાનાણી PareshDhanani)બળદ ગાડું ચાલવી પ્રચાર કર્યો હતો.

 

ગુજરાતમાં ચૂંટણી સભાઓ સંબોધવા માટે આવી રહ્યાં છે, આ અંતર્ગત આવતી કાલે રાજસ્થાનના પૂર્વ CM અશોક ગેહલોત ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે, તાજા માહિતી પ્રમાણે, વલસાડ લોકસભા બેઠક પર આજે પ્રિયંકા ગાંધી પ્રચંડ પ્રચારની શરૂઆત કરશે. ધરમપુરમાં પ્રિયંકા ગાંધી જનસભાને સંબોધશે. કૉંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીની એક મોટી જનસભા સંબોધશે.

આ પણ  વાંચો – Jamnagar : PM મોદીના પ્રવાસ પૂર્વે ATS ની મોટી કાર્યવાહી, વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન

આ પણ  વાંચો – PareshDhanani: રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો અનોખો પ્રચાર

આ પણ  વાંચો – VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલય પર MLA બરાબર ગિન્નાયા

 

Whatsapp share
facebook twitter