+

RASHI: આ રાશિના જાતકોને આજે ખોટા ખર્ચથી બચવું

પંચાંગ: તારીખ: 05 જૂલાઇ 2024, શુક્રવાર તિથિ: જેઠ વદ અમાસ નક્ષત્ર: આર્દ્રા યોગ: ધ્રુવ કરણ: ચતુષ્પાદ રાશિ: મિથુન (ક, છ, ઘ) દિન વિશેષ: રાહુકાળઃ 11:03 થી 12:44 સુધી અભિજીત મુહૂર્તઃ…

પંચાંગ:
તારીખ: 05 જૂલાઇ 2024, શુક્રવાર
તિથિ: જેઠ વદ અમાસ
નક્ષત્ર: આર્દ્રા
યોગ: ધ્રુવ
કરણ: ચતુષ્પાદ
રાશિ: મિથુન (ક, છ, ઘ)

દિન વિશેષ:
રાહુકાળઃ 11:03 થી 12:44 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી

મેષ (અ,લ,ઈ)
વાહન વ્યવહારમાં સાવધાની રાખવી
પરિવારમાં આનંદનું વાતાવરણ રહે
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના
સ્ત્રીઓથી લાભના યોગ
ઉપાય: માતા લક્ષ્મીની પૂજા કરવી
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ||

વૃષભ (બ,વ,ઉ)
મુંજવણમાંથી નીકળવાનો માર્ગ મળે
ધર્મિક યાત્રાઓના સંયોગ
ધનલાભ સાથે ધર્મલાભ થાય
કાકાઓ સાથે સંબંધ સુધરે
ઉપાય: જળસેવા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ રાઘવેંદ્રાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)
કાર્યસ્થાને બેચેની અનુભવાય
પિતાની સાથે સમય વિતાવવો લાભદાયક
ધનહાનિ થાય, નાણાંની લેવડ દેવડમાં સાચવવું
આરોગ્યની સંભાળ રાખવી
ઉપાય: પક્ષીઓને માટે જળની વ્યવસ્થા કરવી
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ હરિવંદિતાયૈ નમઃ||

કર્ક (ડ,હ)
સંતાનો તરફથી લાભ પ્રાપ્તિના યોગ
લાભદાયક અને આનંદદાયક દિવસ રહે
વેપારમાં બમણો લાભ રહે
પરિવારમાં શુભ પ્રસંગ થાય
ઉપાય: શેરડીના રસનું સેવન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ||

સિંહ (મ,ટ)
અણધાર્યા ખોટા ખર્ચથી બચવું
ઉધાર લેવું કે આપવુ નહીં
મનોકામના પૂર્ણ થાય
મન પ્રફુલ્લિત રહે
ઉપાય: ચણા અને ગોળનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
માન-સન્માનમાં વધારો થાય
આપની યોજનાઓ સફળ થતી જણાય
જીવનસાથીનો સાથ સહકાર મળે
પત્નીની સલાહ લાભદાયક રહે
ઉપાય: ઋતુ ફળનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ શ્રીં નમઃ||

તુલા (ર,ત)
આપના દરેક કામ સફળ થાય
ભાઇઓમાં પ્રેમભાવ વધે
કૌટુંબિક સમ્સ્યા ઉકેલાય
છુપા શત્રુઓ છતા થાય
ઉપાય: અત્તરનું દાન કરવું
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ધનદાયૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)
ભય નિવૃત્ત થાય
દાંપત્ય જીવનમાં આનંદનું વાતાવરણ બને
સાસરીપક્ષથી લાભ મળે
મિતાહાર રહેવું લાભકર
ઉપાય: શિવાર્ચન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ વિષ્ણવે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
વડીલોના આશિર્વાદથી કાર્ય સિદ્ધ થાય
પ્રિયજનની મુલાકત થાય
ઘરનું વાતાવરણ ખુશનુમા રહે
કાર્ય સિદ્ધિ થાય
ઉપાય: ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ધરણી ધરાય નમઃ||

મકર (ખ,જ)
કામ કરવામાં ઉતાવળ નહીં કરવી
મહિલાઓએ તબિયત સાચવવાની જરૂર
મિત્રવર્ગની મુલાકાત થઈ શકે
કોઈની પર પણ આંધળો વિશ્વાસ ન કરવો
ઉપાય: દુર્ગાચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)
આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિ થાય
દાંપત્યસુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહે
ઉપાય: દેવાલયમાં સેવા આપવી
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ નમો નારાયણાય||

મીન (દ,ચ,ઝ,થ)
વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદાર સાથે નાણાકિય બાબતે મતભેદ થાય
ખોટા ખર્ચથી બચવું
સ્વાભિમાન જાળવવું
ઉપાય: ધનદા સ્તોત્રનું પઠન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ શિવાય નમઃ||

આ પણ વાંચો – ચાતુર્માસમાં આ 4 રાશિઓ પર ભગવાન વિષ્ણુ મહેરબાન રહેશે….

આ પણ વાંચો – સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવે તો સમજી જવું કે..

Whatsapp share
facebook twitter