+

આ રાશિના જાતકોને આજે મિત્રોકે સંબંધીઓને મળવાની તક મળશે

  આજનું પંચાંગ તારીખ :૦૨ નવેમ્બર ૨૦૨૩, ગુરૂવાર તિથિ : આશો શુદ પાંચમ નક્ષત્ર : જ્યેષ્ઠા યોગ : સૌભગ્ય ૬:૫૩ શોભન કરણ : બવ રાશિ : વૃશ્ચિક ( ન,ય) ૨૧:૦૩…

 

આજનું પંચાંગ
તારીખ :૦૨ નવેમ્બર ૨૦૨૩, ગુરૂવાર
તિથિ : આશો શુદ પાંચમ
નક્ષત્ર : જ્યેષ્ઠા
યોગ : સૌભગ્ય ૬:૫૩ શોભન
કરણ : બવ
રાશિ : વૃશ્ચિક ( ન,ય) ૨૧:૦૩
સુર્યોદય: ૬:33
સૂર્યાસ્ત: ૧૮:૧૩

 

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૪૯ થી ૧૨:૩૬ સુધી
રાહુકાળ : ૧૩:૩૮થી ૧૫:૦૪ સુધી
વિજય મુહુર્ત ૧૩:૫૦ થી ૧૪: ૩૯,
સ્કંધ માતા પાંચમુ નવરાત્ર
લલિતા પંચમિ

 

મેષ (અ,લ,ઈ)
મિત્રોકે સંબંધીઓને મળવાની તક મળશે
તમારે નિયમિત પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખવી
ઉતાવળમાં લીધેલા નિર્ણયો નું પરિણામ ખોટું આવશે
વેપારમાં અટકેલા કામમાં ગતિ આવશે
ઉપાય – આજે ચણા નું દાન કરવું
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

 

વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિ સામાન્ય બનશે
સામાજિક સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આજના દિવસે નાણા સંબંધિત વ્યવહારો ન કરો
પતિ પત્ની વચ્ચે વાતથી વિવાદ થાય
ઉપાય – હળદળ નુ સેવન કરવુ
શુભરંગ – નારંગી
શુભમંત્ર : ૐ બૃહસ્પતયે નમઃ ||

 

મિથુન (ક,છ,ઘ)
વિવાહિત જીવનમાં શાંતિની સ્થિતિ રહેશે
ઘરમાં નવીનીકરણ કે સુધારણા જેવી યોજનાઓ બનશે
ઉધાર આપેલા પૈસા પરત મળવાથી ચિંતા દૂર થશે
મિત્રો સાથે આળસમાં તમારો સમય બગાડશો નહીં
ઉપાય – આજે દહીંનું દાન કરવું
શુભરંગ – ગુલાબી
શુભમંત્ર : ૐ ધવલાય નમઃ ||

 

કર્ક (ડ,હ)
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
પારિવારિક મુદ્દાઓ લઈને ભાઈ બહેન વચ્ચે દલીલ થઈ શકે છે
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે
બિઝનેસ સંબંધીત ધનનું રોકાણ કરશો
ઉપાય – આજે ઘીનુ દાન કરવું
શુભરંગ – બદામી
શુભમંત્ર : ૐ તેજો રૂપાય નમઃ ||

 

સિંહ (મ,ટ)
આજે તમારું મનોબળ મજબૂત રાખો
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું આવશ્યક રહેશે
ત્વચા સંબંધીત સમસ્યાઓ વધી શકે છે
નકારાત્મક પરિસ્થિતિઓમાં ધીરજ ન ગુમાવો
ઉપાય – આજે શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ સત્યાય નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ)
આજે જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે
રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં પણ રસ વધશે
મીડિયા અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારુ ધ્યાન રાખો
કોઈપણ પ્રકારનો જોખમ લેવાનું ટાળો
ઉપાય – આજે મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ – રાતો
શુભમંત્ર : ૐ સુખપ્રદાય નમઃ ||

 

તુલા (ર,ત)
તમારી વાતચીતનો સ્વર નરમ રાખો
કાર્ય સ્થળ પર સ્ટાફ અને કર્મચારીઓનો યોગ્ય સહયોગ રહેશે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
થાક અને નબળાઈ નો અનુભવ થઈ શકે છે
ઉપાય – આજે ગૂરૂ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ પારગાય નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને તેમની મહેનતનુસાનુકૂળ પરિણામ મળશે
તમારી અપેક્ષાઓ સાકાર કરવા માટે વધુ મહેનત કરો
વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં વધુ સારી રહેશે
પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
ઉપાય – આજે લાલ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ – પીળો
શુભમંત્ર : ૐ આત્મવિતે નમઃ ||

 

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નાની મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહો
કાર્ય ક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક રહેશે
એસીડીટી જેવી સમસ્યા રહે
ઉપાય – આજે પિપળાની પૂજા કરવી
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ હિમાંભાય નમઃ ||

 

 

મકર (ખ,જ)
માર્કેટિંગ સાથે જોડાયા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે
આજે તમારા મનનો ડર દૂર થાય
ખભા અને ગરદનમાં ઝઘડો રહી શકે છે
આજે સમયનો સદઉપયોગ કરજો
ઉપાય – આજે મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ ગ્રહધિપાય ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
તમે કઠોર મહેનત અને‌ લગનથી પોતાના લક્ષને પ્રાપ્ત કરશો
કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળશે
ખોટો તણાવ તમને પરેશાન કરશે
બીજાના મામલામાં દખલ ન દેશો
ઉપાય – આજે શ્રીયંત્ર પર હળદર્યા કંકુથી પૂજા કરવી
શુભરંગ – વાદળી
શુભમંત્ર : ૐ ભાર્ગવાય નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે
તમે પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહેશે
વાહન માટે દેવું લઈ રહ્યા હો તો વિચાર કરો
ઉપાય – આજે કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – ગુલાબી
શુભમંત્ર : ૐ નીતિકારકાય નમઃ ||

Whatsapp share
facebook twitter