Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad Highway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો, 10 લોકોના મોત

04:30 PM Apr 17, 2024 | Aviraj Bagda

Ahmedabad Highway Accident: રાજ્યમાં ફરી એકવાર અકસ્માત (Accident) ની એવી ઘટના સામે આવી છે, કે… તેને જોઈને જીવ તાળવે ચોંટી જાય. અમદાવાદ (Ahmedabad) – વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) નજીક આવેલ નડિયાદ હાઈવે પર આ ઘટના ઘટી હતી.

  • એકસ્પ્રેસ વે પર ગમખ્વાક અક્સમાત નોંધાયો
  • કુલ 10 લોકોના મોત નિપજ્યા અકસ્માતમાં
  • સમગ્ર એક્સપ્રેસ વે પર ભારે ભીડ જોવા મળી રહી

Ahmedabad Highway Accident

મળતી માહિતી મુજબ,અમદાવાદ (Ahmedabad) – વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) પર વડોદરાથી અમદાવાદ (Ahmedabad) તરફ જતી એક કાર જતી હતી. આ ત્યારે પૂરજોર સ્પીડમાં જતી આ કાર આંખના પલકારોમાં કારની આગળ જતા ટ્રેલમાં ઘૂસી ગઈ હતી. ત્યારે આ અકસ્માત (Accident) માં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર 108 આવી પહોંચી હતી.

8 લોકો ઘટના સ્થળ પર અને 2 લોકોના હોસ્પિટલમાં મોત નિપજ્યા

ત્યારે માલૂમ પડ્યું હતુ કે, આ ગમખ્વાર અકસ્માત (Accident) માં ઘટના સ્થળ કુલ 8 લોકોના મોત નિપજ્યા અને 2 લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત (Accident)  નિપજ્યા હતા. તે ઉપરાંત હાલ, એકસપ્રેસ વેની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. હાલ, આ અકસ્માત (Accident) ને લઈને અમદાવાદ (Ahmedabad) – વડોદરા (Vadodara) એક્સપ્રેસ વે (Accident) પર ભારી ભીડ જોવા મળી રહી છે. તેના કારણે બાકીના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે આ સમગ્ર મામલે પોલીસે નોંધ લીધી અને આગળ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાને મોટી રાહત..! : પદ્મિની બાના સૂર બદલાયા, હવે આંદોલન પૂરું?

આ પણ વાંચો: Surat CP અચાનક બુટ ઉતારી સુરત પોલીસ કમિશનર મંદિર તરફ ચાલવા લાગ્યા

આ પણ વાંચો: RAJKOT : લગ્નમાં સપ્તપદીના સ્થાને લેવાયા બંધારણના સોગંધ, ભૂત પ્રેતે કર્યું જાનૈયાઓનું સ્વાગત