Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad Accident : અમદાવાદમાં નશામાં ધૂત બેફામ BMW કાર ચાલકની ધરપકડ

12:20 PM Jul 27, 2023 | Hiren Dave

અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓને મોડી રાત્રે રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ ઈસ્કોન બ્રીજની ઘટનાથી હજુ સુધર્યાં નથી. અમદાવાદ શહેરમાં ગત રાત્રીના બે અકસ્માતો સર્જાયા જેમાં શહેરના માનસી સર્કલથી માણેકબાગ વચ્ચે નશાની હાલતમાં બેફામ રીતે નશાની હાલતમાં BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો