Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વરસાદ બાદ ઇડરીયો ગઢ સોળે કળાએ ખીલી ઉઠ્યો

01:47 PM Sep 18, 2023 | Vipul Pandya
ઇડરીયો ગઢ વાદળોથી ઢંકાઇ ગયો છે. વરસાદ બાદ ઇડરીયા ગઢ પર પ્રકૃતિ સોળે કળાએ ખલી ઉઠી છે. અદ્ભૂત પ્રાકૃતિક વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઇડરીયા ગઢને જોઇને પ્રવાસીઓ રોમાંચીત થઇ ઉઠ્યા છે.