+

ચૂંટણી પહેલા AAPના આ નેતા દારૂ સાથે ઝડપાયા, આટલી બોટલ કારમાંથી મળી આવી

AAPના સંગઠન મંત્રી હાર્દિક પટેલ દારૂ સાથે ઝડપાયોપોલીસે દારૂ ભરેલી ગાડી સાથે AAP નેતાને પકડ્યોગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદ વટવા વોર્ડના સંગઠન મંત્રી દારૂ સાથે ઝડપાયા છે. પોલીસે તેમની કારમાંથી 6 બોટલ દારૂ સાથે AAP નેતાને ઝડપી પાડ્યા છે.બીજા તબક્કાના મતદાન પહેલા AAPનો વધુ એક વરવો ચહેરો સામે આવ્યો છે. મફતની રેવડી વહેંચવાની વાત AAPના નેતા કરે છે ત્યારે બીજી ત
  • AAPના સંગઠન મંત્રી હાર્દિક પટેલ દારૂ સાથે ઝડપાયો
  • પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે AAP નેતાને પકડ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદ વટવા વોર્ડના સંગઠન મંત્રી દારૂ સાથે ઝડપાયા છે. પોલીસે તેમની કારમાંથી 6 બોટલ દારૂ સાથે AAP નેતાને ઝડપી પાડ્યા છે.
બીજા તબક્કાના મતદાન પહેલા AAPનો વધુ એક વરવો ચહેરો સામે આવ્યો છે. મફતની રેવડી વહેંચવાની વાત AAPના નેતા કરે છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના વડવા વોર્ડના સંગઠન મંત્રી હાર્દિક પટેલ પોતાની જ ગાડીમાં 6 બોટલ દારૂ સાથે ઝડપાયા છે. અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચ દ્વારા AAPના વડવા વોર્ડના સંગઠન મંત્રીની ધરપકડ કરાઈ છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter