+

સાઘલી કોલેજમાં પરીક્ષા આપવા જતો વિદ્યાર્થી થયો ગુમ

વડોદરા જિલ્લો ડભોઇ તાલુકાના વડજ ગામે રહેતા સૌરભ પ્રજાપતિ જે સાધલી કોલેજમાં અભ્યાસ કરતો હતો. જે પાર્ટ ટાઇમ કોલેજ કરી પોતાનો વિદ્યાથી અભ્યાસ મેળવી રહ્યો હતો. પરંતુ આજરોજ કોલેજમાં પરીક્ષા હોવાથી તેઓ પોતાની બાઈક લઇ પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ અચાનક આ વિદ્યાર્થી ને કયા કારણોસર તેને પોતાની બાઇકનાણ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને તે 8 માઇનોર કેનાલમાં ઘરકાવ થઈ àª
વડોદરા જિલ્લો ડભોઇ તાલુકાના વડજ ગામે રહેતા સૌરભ પ્રજાપતિ જે સાધલી કોલેજમાં અભ્યાસ કરતો હતો. જે પાર્ટ ટાઇમ કોલેજ કરી પોતાનો વિદ્યાથી અભ્યાસ મેળવી રહ્યો હતો. પરંતુ આજરોજ કોલેજમાં પરીક્ષા હોવાથી તેઓ પોતાની બાઈક લઇ પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ અચાનક આ વિદ્યાર્થી ને કયા કારણોસર તેને પોતાની બાઇકનાણ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને તે 8 માઇનોર કેનાલમાં ઘરકાવ થઈ ગયો હતો એ રહસ્યલ અકબંધ રહી છે.
ડભોઇ તેનતળાવ થી વણીયાદ માઈનોર કેનાલમાં વિદ્યાર્થી ગરકાવ 
ડભોઇ તાલુકાના તેનતળાવ ગામેથી પસાર થતી વનિયાદ માઇનોર કેનાલની અંદર એક વિદ્યાર્થી સૌરભ સુરેશભાઈ પ્રજાપતિ જે આજરોજ પોતાની કોલેજની પરીક્ષા અર્થે સાઘલી કોલેજ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક તેઓએ પોતાના સ્ટેરીંગ ઉપરનો કાબુ કંઈક કારણોસર ગુમાવી દીધો હતો અને તેઓ કેનાલમાં ગળકાવ થઈ ગયો હતો.આ સમગ્ર ઘટના સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળી હતી.
વિદ્યાર્થી યુવાનની શોધખોળ શરૂ કરી
આ વિદ્યાર્થી ગુમ થયાની જાણ સ્થાનિક  રહીશોએ પ્રથમ આ વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી હતી.પરંતુ વિદ્યાર્થીનો પતોન લાગતા સ્થાનિક રહીશો  એકત્ર થઈ ચાણોદ પોલીસ સ્ટેશન માં અને સ્થાનિક તરવૈયાઓ અને ડભોઇ નગરપાલિકાનું ફાયર ફાઈટર અને વડોદરા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીનો   વિદ્યાર્થીની લાશને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
વિદ્યાર્થીની લાશને શોધવા શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા
તેનતળાવ થી વનિયાદ તરફ જવાના માર્ગ ઉપર એક વિદ્યાર્થી કેનાલ માં ગરકાવ થઈ ગયો  હોવાના સમાચાર સ્થાનિક રહીશોએ ચાણોદ પોલીસને જાણ કરી હતી. ચાણોદ પોલીસને જાણ થતાની સાથે જ પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ આ વિદ્યાર્થીની લાશને શોધવા શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter