Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ખાનવેલમાં પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલનનું આયોજન

02:55 PM Nov 09, 2023 | Vipul Pandya

ખાનવેલમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું.

દિવાળી સ્નેહ મિલનનું આયોજન 

દિવાળીના તહેવાર નિમિત્તે આજે યુટી દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલની અધ્યક્ષતામાં ખાનવેલના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે એક પ્રેમાળ દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વહીવટી અને પોલીસ અધિકારીઓએ હાજરી આપી

આ સ્નેહ મિલનમાં વહીવટી અને પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. યુટી દાદરા નગર હવેલી અને દમણ-દીવના અધિકારીઓ, નાગરિક સંસ્થાઓના જનપ્રતિનિધિઓ અને મીડિયાકર્મીઓ સહિત રાજ્યના અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા.