+

ગુજરાતમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, અમદાવાદમાં આટલા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના વધુ કેસ આવી રહ્યા નથી પરંતુ, તેમ છતાં આંકડો પહેલાની સરખામણીમાં વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં આજે (મંગળવારે) કોરોના વાયરસના 8 કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દી સ્વસ્થ થયો છે. અત્યાર સુધીમાં 12,66,504 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં હાલ 39 એક્ટિવ કેસ છે અને 39  લોકોની હાલત સ્ટેબલ છે.રાજ્યમાં અત્યાર સુધી 1266504  લોકોને ડીસ્ચાર્જ અપાયા છે. જ્યારે 11043 લોકોના મોત નિà
ગુજરાતમાં કોરોના વાયરસના વધુ કેસ આવી રહ્યા નથી પરંતુ, તેમ છતાં આંકડો પહેલાની સરખામણીમાં વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં આજે (મંગળવારે) કોરોના વાયરસના 8 કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દી સ્વસ્થ થયો છે. અત્યાર સુધીમાં 12,66,504 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં હાલ 39 એક્ટિવ કેસ છે અને 39  લોકોની હાલત સ્ટેબલ છે.
રાજ્યમાં અત્યાર સુધી 1266504  લોકોને ડીસ્ચાર્જ અપાયા છે. જ્યારે 11043 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં આજે વડોદરા કોર્પોરેશનમાં કોરોના વાયરસના 2 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 4  કેસ નોંધાયો છે  સુરત 1 અને   સાબરકાંઠામાં 1 કેસ  નોંધાયા છે . રાજ્યમાં કોવિડ 19થી સ્વસ્થ થવાનો રેસિયો 99.13 ટકા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter