+

મોઢામાંથી વાસ આવવાના 7 કારણો

સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સફાઈ ન રાખવામાં આવે ત્યારે મોઢામાંથી ગંદી વાસ આવે છે. પણ શું જાણો છો કે અન્ય કેટલાક કારણો પણ છે જેમાં ધ્યાન ન રાખવામાં આવે ત્યારે પણ મોંમાંથી સતત દુર્ગંધ આવે છે. મોંમાંથી ખરાબ વાસ આવવાથી લોકો શરમજનક પરિસ્થિતિ પેદા થાય છે. જેથી આજે અમે તમને એવા 7 કારણો વિશે જણાવીશું જે તમારા મોઢામાંથી આવતી દુર્ગંધ પાછળ જવાબદાર હોઈ શકે છે.
સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સફાઈ ન રાખવામાં આવે ત્યારે મોઢામાંથી ગંદી વાસ આવે છે. પણ શું જાણો છો કે અન્ય કેટલાક કારણો પણ છે જેમાં ધ્યાન ન રાખવામાં આવે ત્યારે પણ મોંમાંથી સતત દુર્ગંધ આવે છે. 
મોંમાંથી ખરાબ વાસ આવવાથી લોકો શરમજનક પરિસ્થિતિ પેદા થાય છે. જેથી આજે અમે તમને એવા 7 કારણો વિશે જણાવીશું જે તમારા મોઢામાંથી આવતી દુર્ગંધ પાછળ જવાબદાર હોઈ શકે છે.
Whatsapp share
facebook twitter