Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકો માટે અત્યંત શુભ દિવસ, અટવાયેલા કાર્યો થશે પૂર્ણ

12:44 AM Apr 19, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ

તારીખ :- 06 મે, 2022 – શુક્રવાર

તિથિ   :- પાંચમ ( 12:32 પછી છઠ )

રાશિ   :- મિથુન ( 05:35 પછી કર્ક )

નક્ષત્ર  :- આર્દ્રા ( 09:20 પછી પુનર્વસુ )

યોગ   :- ધૃતિ ( 19:07 પછી શૂળ )

કરણ. :- બાલવ ( 12:32 પછી કૌલવ 01:46 પછી તૈતિલ )


દિન વિશેષ

·      
સૂર્યાસ્ત :- સાંજે
19:09

·      
અભિજીત મૂહૂર્ત :-
12:10 થી 13:03 સુધી

·      
રાહુકાળ :-  10:58 થી 12:36 સુધી

·      
આજે
આદ્ય શંકરાચાર્ય જન્મ જયંતિ છે

·      
( દ.ભા
) રામાનુંજાચાર્ય જન્મ જયંતિ પણ છે

·      
શ્રી
સોમનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા દિન પણ છે

મેષ (અ,લ,ઈ)

·      
 આજે નિરાશાવાદીના બનતા

·      
લોકોની
અપેક્ષાન રાખવી

·      
વડીલોના
આશીર્વાદ કામમા આવે

·      
આજે
પરિવારમાં ધ્યાન આપવુ

વૃષભ (બ,વ,ઉ)

·      
તમને
માથાનો દુખાવો રહે

·      
મગજ
પર કાબુ રાખવો

·      
લગ્નજીવનમા
નવો વળાંક આવે

·      
અધૂરું
કાર્ય પૂર્ણ  થાય

મિથુન (ક,છ,ઘ)

·      
આજે
માનસિક ચિંતા વધે

·      
માતા-પિતાનું
ધ્યાન રાખવું

·      
સાધન
ચલાવતા ધ્યાન રાખો

·      
આજનો
દિવસ આળસમા જાય

કર્ક (ડ,હ)

·      
જમીનમાં
ધન રોકાણથી ફાયદો જણાય

·      
આજે
શેરબજારમા ધ્યાન રાખવુ

·      
કાર્યક્ષેત્રમાં
સંતોષ રાખવો

·      
પ્રવાસના
શુભ યોગ બને

સિંહ (મ,ટ)

·      
નવા
નિયમોથી લાભ થાય

·      
આજે
ઘરમાં લાભ થાય

·      
ખોટા
ખર્ચાના થાય તેનુ ધ્યાન રાખવુ

·      
તમને
માનસિક શાંતિ મળે

કન્યા (પ,ઠ,ણ)

·      
જીવનમાં
આગળ વધવા નવી તક મળે

·      
નોકરી
ધંધામાં દિવસ આનંદમય જાય

·      
નવો
પ્રેમ સંબંધ બંધાય

·      
તમારી
સાચીવાત બહાર આવી શકે છે

તુલા (ર,ત)

·      
તમારા
ઉત્તમ નિર્ણયથી લાભ મળે

·      
આર્થિક
સ્થિતિ મજબૂત બને

·      
પરિવાર
સાથે સમય વ્યતિત કરશો

·      
આજે
તમને કાર્યમાં સફળતા મળે

વૃશ્ચિક (ન,ય)

·      
નિર્ણય
લેતા પહેલા વિચારવું

·      
વાણીપર
નિયંત્રણ રાખજો

·      
આજે
ધાર્મિક કાર્યમાં મન લાગે

·      
આજે
લગ્ન યોગ લાભ મળે

ધન
(ભ,ધ,ફ)

·      
આજે
શાંત મનથી કામ કરશો

·      
ફસાયેલા
નાણાં પાછા મળે

·      
નોકરીમાં
આજે સારા બદલાવ લાવશો

·      
સ્વાસ્થય
સંબંધી ધ્યાન રાખવું

મકર (ખ,જ)

·      
આજે
આનંદદાયી દિવસ રહે

·      
કાર્યક્ષેત્રમાં
નવા સંકેત મળે

·      
ઉધારી
જિંદગી દૂર થાય

·      
પ્રેમ
સંબંધમા વધારો થાય

કુંભ (ગ,શ,સ,ષ)

·      
આજે
તમારી આજીવિકાથી લાભ મળે

·      
ક્રોધપર
સંયમ રાખવાથી લાભ થાય

·      
વારસાઈ
સંપત્તિથી માનસિક ચિંતા વધે

·      
તમારા
આરોગ્યમા સારા બદલાવ આવે

મીન (દ,ચ,ઝ,થ)

·      
પરિવારમાં
શાંતિ ભંગ થાય

·      
કાર્યક્ષેત્રમાં
તમારી વાહ વાહ થાય

·      
આજે
ધન ખર્ચ વધી શકે છે

·      
સંતાનથી
ચિંતામાં વધારો થાય

આજનો મહામંત્ર :- નામોઃ ભગવતે મહારુદ્રાય નમઃ || ( આ મંત્ર જાપથી યોગ બળની સાથે વાણી શક્તિ પ્રબળ બને )

આજનો મહાઉપાય :-  આજે
જાણીશું ભગવાન શિવજી
ની વિશેષ
કૃપા પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ?

·      
દ્વાદશ
જ્યોતિર્લિંગના પાઠ 11 વખત કરવા

·      
અને
નર્મદાષ્ટકનો પણ પાઠ કરવું દિવસમાં 1 વાર.