+

Vadodara મનપાના 3000 મકાન ફાળવણી વગર જ બિસ્માર

વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં બનાવાયેલા 3 હજાર મકાવો અને 200 દુકાનો ધુળ ખાઇ રહ્યા છે. કોર્પોરેશને 7 વર્ષ પહેલા 599 કરોડના ખર્ચે 6649 આવાસ અને 402 દુકાનો બનાવ્યા…
Whatsapp share
facebook twitter