+

GTUમાં પ્લેસમેન્ટમાં 200 વિદ્યાર્થીને આકર્ષક પેકેજ અપાયા

જીટીયુના પ્લેસમેન્ટ બહાર પડ્યા..એમફાર્મના 57, MEના 71, MBAના 72 વિદ્યાર્થીઓને નોકરી ઓફર થઈજીટીયુ (GTU)ના તાજેતરમાં યોજાયેલા જોબ પ્લેસમેન્ટ (Job Placement)માં પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી, એન્જીનીયરીંગ મેનેજમેન્ટના સ્નાતક કુલ 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ તરફથી વાર્ષિક 3 લાખથી 9 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યુ.અલગ અલગ સેક્ટરની જોબ ઓફર કરનારી કંપનીઓએ આ જોબ પ્લેસમેન્ટમાં ઉમેદવારોના એકેàª
  • જીટીયુના પ્લેસમેન્ટ બહાર પડ્યા..
  • એમફાર્મના 57, MEના 71, MBAના 72 વિદ્યાર્થીઓને નોકરી ઓફર થઈ
જીટીયુ (GTU)ના તાજેતરમાં યોજાયેલા જોબ પ્લેસમેન્ટ (Job Placement)માં પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી, એન્જીનીયરીંગ મેનેજમેન્ટના સ્નાતક કુલ 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ તરફથી વાર્ષિક 3 લાખથી 9 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરવામાં આવ્યુ.
અલગ અલગ સેક્ટરની જોબ ઓફર કરનારી કંપનીઓએ આ જોબ પ્લેસમેન્ટમાં ઉમેદવારોના એકેડેમિક પર્ફોમન્સની તુલનાએ ઈમોશનલ કવોશન્ટ, સ્પિરિચ્યુઅલ કવોશન્ટ સહીતના પાસાઓની ચકાસણીના આધારે જોબ ઓફર કરી હતી.
200 વિદ્યાર્થીઓમાંથી એમફાર્મના 57 વિદ્યાર્થીઓને વાર્ષીક 2.8 લાખથી 3.5 લાખનુ પેકેજ , ME ના 71 વિદ્યાર્થીઓને 3.5 લાખથી 9 લાખ સુધી તથા MBAના 72 વિદ્યાર્થીઓને વાર્ષિક 9 લાખના પેકેજની નોકરી ઓફર થઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter