Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત RTO ની મુલાકાત લીધી, અધિકારીઓ દોડતા થયા

11:37 AM Apr 25, 2023 | Hiren Dave

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક જ સુરત RTOની મુલાકાતે પહોંચ્યા હતા. ગૃહમંત્રીની આચનક મુલાકાતને લઈને આરટીઓ અધિકારીઓ દોડતા થયા હતા. તેઓએ પ્રાથમિક માહિતી અનુસાર આરટીઓ અધિકારીઓ સાથે અગત્યની ચર્ચાઓ પણ કરતાં જોવા મળે છે.