Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Taapsee Pannu -ઘડિયાં લગ્ન કેમ કર્યાં?

06:31 PM Jul 12, 2024 | Kanu Jani

Taapsee Pannu-એક બિન્દાસ અને દમદાર અભિનેત્રી. 

બોલિવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ Taapsee Pannu એ ઉતાવળમાં લગ્ન કરી લીધા. લગ્ન એટલી ઝડપથી થઈ ગયા કે ફેન્સના મનમાં દરેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા. હવે ફેન્સ પણ તાપસી વિશે કહે છે કે એક્ટ્રેસ ટૂંક સમયમાં માતા બનવાની છે.

23 માર્ચ, 2024 ના રોજ તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ મેથિયાસ સાથે લગ્ન કર્યા. ફેન્સને લગ્ન વિશે પહેલાથી ખબર ન હતી. એક્ટ્રેસે તેના ફેન્સને હેરાન કર્યા. આવી પરિસ્થિતિમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થવા લાગ્યા.

એક્ટ્રેસે આપ્યો જવાબ

લગ્ન પહેલા તાપસી પન્નુએ ઈન્સ્ટાગ્રામ પર રેર આસ્ક મી એનિથિંગમાં ફેન્સ સાથે આ વિશે ખુલીને વાત કરી હતી. ફેન્સે એક્ટ્રેસને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરશે? તાપસીએ કહ્યું કે હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને બાળકો જોઈએ અથવા હું પ્રેગ્નેન્ટ થઈશ. પરંતુ આ બધું ઝડપથી થવાનું નથી. હું તમને બધાને આ વિશે જણાવીશ અને આ પછી મજાક શરૂ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસે આ ઈન્ટરવ્યુ 2020માં આપ્યો હતો. મારે લગ્ન વિના સંતાન નથી જોઈતું.

લગ્નના ફેટો શેર કરવા માટે હાલ હું_માનસિક રીતે તૈયાર_નથી

લગ્નના ફોટો શેર કરવા  હાલ હું_માનસિક રીતે તૈયાર_નથી :Taapsee Pannu 

‘સમય વેડફવા નહોતી માગતી’,લગ્ન બાદ તાપસી પન્નુએ પર્સનલ લાઈફ અંગે કર્યા ખુલાસા’સમય વેડફવા નહોતી માગતી’,લગ્ન બાદ તાપસી પન્નુએ પર્સનલ લાઈફ અંગે કર્યા ખુલાસા

Taapsee Pannu પ્રેગ્નન્ટ છે કે નહીં?

શું તે માતા બનવા માંગે છે કારણ કે એક્ટ્રેસે ખૂબ જ સરળ રીતે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. પરંતુ તાપસી માતા બનવાની છે કે નહીં તે તો સમય જ કહેશે. તાપસી હાલમાં તેના એનિમલ ફિલ્મને લઈને આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે.

ફિલ્મ એનિમલ વિશે કહી આ વાત

એક્ટ્રેસે કહ્યું કે જો મેં સ્ક્રિપ્ટ વાંચી હોત તો હું રણબીર કપૂર જેટલી જ એક્સાઇટેડ હોત. જ્યારે તાપસીને પૂછવામાં આવ્યું કે શું તે ‘એનિમલ’ કરત ?? તો એક્ટ્રેસે કહ્યું કે જો મેં એનિમલની સ્ક્રિપ્ટ વાંચી હોત તો મેં પણ હા પાડી હોત.

આ પણ વાંચો- Baby Bump-બોલીવુડમાં એક વરવા વેપલાની શરમજનક વાત