Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતીય ફિલ્મોમાં Nude Scenes નો ક્રેઝ, આ અભિનેત્રી નગ્ન થવામાં અવલ્લ!

09:04 PM Aug 29, 2024 |
  • Bold-Nude Scenes માટે Priyanka Bose છે પ્રખ્યાત

  • Priyanka Bose ની પ્રથમ ફિલ્મ 2007 માં આવી હતી

  • અભિનેત્રીઓએ Bold અને Nude Scenes ની સ્પર્ધા કરી

Priyanka Bose Nude Scenes : હાલમાં, ફિલ્મ આર્ગા ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ કે… આ ફિલ્મમાં અભિનેત્રીઓએ એક પછી એક Bold અને Sex Scenes ની ભરમાર કરી છે. જે બાદ ફિલ્મ આર્ગામાંથી આ Bold અને Nude Scenes ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. સૌ પ્રથમ દક્ષીણ અભિનેત્રી રૂહાની શર્માના Bold અને Nude Scenes સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. ત્યારે ફિલ્મમાંથી વધુ એક અભિનેત્રીના Bold અને Nude Scenes વાયરલ થયા છે.

Bold-Nude Scenes માટે Priyanka Bose છે પ્રખ્યાત

ત્યારે આ વખતે ફિલ્મ આર્ગામાંથી અભિનેત્રી Priyanka Bose ના Bold અને Nude Scenes વાયરલ થયા છે. આ વીડિયોમાં પ્રિયકાં બોસ સંપૂર્ણ પણે નગ્ન જોવા મળી રહી છે. આ Bold અને Nude Scenes જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. તો અન્ય કલાકારો અને અભિનેત્રીઓ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. જોકે Bold અને Nude Scenes માટે Priyanka Bose પહેલાથી જ પ્રખ્યાત છે. Priyanka Bose એ આ પહેલા પણ અનેક ફિલ્મોમાં Bold અને Nude Scenes કર્યા છે. તે ઉપરાંત તેણીએ અનેક વિદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ત્યારે Priyanka Bose મોટાભાગે આર્ટ ફિલ્મો માટે જાણીતી છે.

આ પણ વાંચો: સિનેમા જગતનો સૌથી લાંબો રેપ સિન, જાણો ફિલ્મ અને અભિનેત્રીનું નામ?

Priyanka Bose ની પ્રથમ ફિલ્મ 2007 માં આવી હતી

તો Priyanka Bose નો જન્મ 1982 માં દિલ્હીમાં થયો હતો. હાલમાં, તેણી મુંબઈમાં વસવાટ કરે છે. જોકે દિલ્હીમાંથી Priyanka Bose એ પોતાનો શૈક્ષણિક અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. જે બાદ Priyanka Bose અભિનય ક્ષેત્રે પોતાની કિસ્તમ ચમકાવવા માટે મુંબઈ આવી હતી. તો Priyanka Bose ની પ્રથમ ફિલ્મ 2007 માં આવી હતી. તેણીએ ફિલ્મ જૉની ગદ્દારમાં એક ડાન્સરની ભૂમિકા અદા કરી હતી. તે ઉપરાંત તેણી પ્રખ્યાત ફિલ્મ લવ, સેક્સ અને ધોખામાં પણ નાની એવી ભૂમિકા ભજવી હતી. ત્યારે આ વર્ષે ફિલ્મ આર્ગમાં Priyanka Bose એ તમામ હદ વટાવી નાખ્યી છે.

અભિનેત્રીઓએ Bold અને Nude Scenes ની સ્પર્ધા કરી

જોકે ફિલ્મ આર્ગામાં Priyanka Bose સાથે રૂહાની શર્માએ પણ અનેક Bold અને Nude Scenes કર્યા છે. તે ઉપરાંત રૂહાની શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, હું નિરાશા અનુભવી રહ્યું છું. કારણ કે… અનેક મહિનાઓની મહેનત અને લોહી વેડફ્યા બાદ એક આર્ડનું નિર્માણ થાય છે. તેમ છતાં લોકો ફિલ્મ આર્ગાની ટીકા કરી રહ્યા છે. કારણ કે… ફિલ્માં જે રીતે ફિલ્મ આર્ગામાં અભિનેત્રીઓએ Bold અને Nude Scenes ની સ્પર્ધા કરી છે. તેની લોકો નિંદા કરી રહ્યા છે.

આ પણ વાંચો: અભિનેત્રીએ Bold અને Sex Scenes કરવા પર મૌન તોડ્યું