+

World’s smallest washing machine ભારતીય યુવકે બનાવી, જુઓ વીડિયો

યુવાને World’s smallest washing machine બનાવ્યું આ Washing machine ની લોકાર્પણ 19 એપ્રીલે કર્યું હતું એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શરે કર્યો World’s smallest washing machine Video : આધુનિક…
  • યુવાને World’s smallest washing machine બનાવ્યું
  • આ Washing machine ની લોકાર્પણ 19 એપ્રીલે કર્યું હતું
  • એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શરે કર્યો

World’s smallest washing machine Video : આધુનિક યુગમાં અનેક એવા યંત્રો અને ઉપકરણ આવેલા બનાવવામાં આવ્યા છે. જે સામાન્ય જીવનમાં માનવીઓના સમયની બચત કરે છે. તેના કારણે માનવી પોતાના બચત કરેલા સમયને અન્ય કામમાં વેડફતા હોય છે. ત્યારે આવા યંત્રમાં Washing machine નું નામ પણ સામેલ છે. આજના જમાનામાં મોટાભાગના વ્યક્તિઓના ઘરમાં Washing machine જોવા મળે છે. કારણ કે… Washing machine ને કારણે ખુબ જ ઝડપથી અને સરળતાથી કપડાં ધોવાય જાય છે.

યુવાને World’s smallest washing machine બનાવ્યું

જોકે એક સામાન્ય Washing machine ની ઊંચાઈ અમુક ફૂટ સુધી આવેલી હોય છે. તેનું તેની પહોળાઈમાં પણ વધારો હોય છે. ત્યારે ભારતમાં એક યુવાને World’s smallest washing machine બનાવ્યું છે. તો ભારતીય યુવકે સૌથી નાનું Washing machine બનાવીને દુનિયામાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તે ઉપરાંત આ યુવકનું નામ Guinness World Records પણ સામેલ કરાયું છે. ત્યારે આ યુવકનું નામ સેબિન સાજી છે.

આ પણ વાંચો: કોઈપણ બ્રાંડની દારૂ માત્ર રૂ. 99 માં ! આ રાજ્યમાં દારૂનો સાગર જોવા મળશે

આ Washing machine ની લોકાર્પણ 19 એપ્રીલે કર્યું હતું

સેબિન સાજીએ કેરળમાં આવેલી કંજિરાપલ્લી વિસ્તારમાં રહે છે. સેબિન સાજીએ બનાવેલી Washing machine નું કદ માત્ર 32.5×33.6×38.7 મિલીમીટર છે. ત્યારે સેબિન સાજીએ આ Washing machine ની લોકાર્પણ 19 એપ્રીલે કર્યું હતું. ત્યારે આ Washing machine નું વજન માત્ર 25 ગ્રામ છે. તે ઉપરાંત તેની ઊંચાઈ માત્ર 2 બિસ્કિટ બરાબર છે. ત્યારે સેબિન સાજી દ્વારા બનાવવામાં આવેલી મશીન અન્ય સામાન્ય મશીનની જેમ જ કાર્યરત છે. આ Washing machine માં પણ કપડા ધોય શકાય છે.

એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શરે કર્યો

સેબિન સાજીએ બનાવેલું World’s smallest washing machine એ એક કૌશલ્ય ક્ષેત્રે એખ આગવું માપદંડ છે. સેબિન સાજી દ્વારા આ Washing machine માં કેવી રીતે કપડા ધોવાય છે, તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શરે કર્યો છે. ત્યારે સેબિન સાજીના આ વીડિયોને લાખો લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. જોકે આ પહેલા એક ભારતીય યુવાને દુનિયાનું સૌથી નાનું વૈક્યૂમ ક્લીનર બનાવ્યું હતું. આ વૈક્યૂમ ક્લિનર આંધપ્રદેશના 23 વર્ષના ટપલા નાદામુનિએ બનાવ્યું હતું.

આ પણ વાંચો: ખૂંખાર કહેવાતો વાઘ એક સાપથી ડરી ગયો! જુઓ આ Video

Whatsapp share
facebook twitter