- Coaching Center ની વિદ્યાર્થિની સાથે શિક્ષકે કર્યા શારીરિક અડપલા
- એક પેન ડ્રાઈવના આધારે આ સમગ્ર મામલો સામે આવ્યો
- ભારતીય ન્યાય સહિતાના આધારે કેસ દાખલ કરાયો
Kanpur Coaching Center Viral Video : Uttar Pradesh ના Kanpur માં આવેલા એક કોંચિગ સેન્ટરમાંથી શિક્ષણ જગતને શર્મશાર કરે, તેવી ઘટના સામે આવી છે. આ Coaching Center ની અંદર આવેલા એક બાથરૂમમાં શિક્ષક એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતો જોવા મળી રહ્યો છે. કારણ કે… આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો Coaching Cente rમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારે કાનપુર પોલીસે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
Coaching Center ની વિદ્યાર્થિની સાથે શિક્ષકે કર્યા શારીરિક અડપલા
Uttar Pradesh ના Kanpur માં આવેલા કાકાદેવમાં એક નામી Coaching Center છે. Coaching Center ના સંચાલન આશીષ શ્રીવાસ્તએ બાયોલોજીના શિક્ષક પર આરોપ લગાવ્યો છે કે, તે એક 10 ધોરણની વિદ્યાર્થિની સાથે આશરે 10 મિનિટ સુધી બાથરૂમમાં બંધ રહ્યો હતો. જે બાદ શિક્ષક અને વિદ્યાર્થિની એકસાથે બાથરૂમમાંથી નીકળ્યા હતાં. ત્યાર પછી શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની બાથમાં લીધી હતી. તે ઉપરાંત શિક્ષકે વિદ્યાર્થિનીને ચુંબન પણ કર્યું હતું. ત્યારે આ તમામ ઘટના Coaching Centerમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો Coaching Center ના સંચાલને મુસ્લિમ શિક્ષક ઉપર આરોપ લગાવ્યો છે કે, તે હિન્દુ વિદ્યાર્થિનીઓને ટારગેટ કરે છે.
આ પણ વાંચો: માતાએ દીકરીનું શારીરિક શોષણ કરતા મૌલાનાને ઢોર માર માર્યો, જુઓ વીડિયો
Indian Muslims साहिल सिद्धिकी कानपुर में एक नाबालिक छात्रा के साथ अश्लील हरकतें करते पाया गया।
बच्ची यहां पर इससे पढ़ने के लिए जाती थी और यह देखो बच्ची के कितनी नीचता बता रहा है।#Kanpur pic.twitter.com/56ML0MxRTr— Sujeet Swami️ (@shibbu87) September 29, 2024
એક પેન ડ્રાઈવના આધારે આ સમગ્ર મામલો સામે આવ્યો
Coaching Center ના સંચાલન આશીષ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું છે કે, શિક્ષકની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બે દિવસ પહેલા બંધ કોંચિંગ સેન્ટરના ટેબલ પરથી એક એનવલપ મળી આવ્યું હતું. તેમાં એક પેનડ્રાઈવ હતી. જે બાદ પેન ડ્રાઈવને લેપટોપમાં લગાવીને જોઈ હતી. ત્યારે આ સીસીટીવીનો વીડિયો જોવા મળ્યો હતો. તો બાયોલોજીના શિક્ષકનું સાહિલ સિદ્દીકી છે. સાહિલ સિદ્દીકી હિન્દુ વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાઓ કરે છે. તે ઉપરાંત આરોપીએ સાહિલ સિદ્દીકીએ 2 વર્ષની અંદર આશરે સવાર બે કરોડ રૂપિયાની કમાણી કરીછે.
ભારતીય ન્યાય સહિતાના આધારે કેસ દાખલ કરાયો
તો એડીસીપી સેન્ટ્રલ મહેશ કુમારે જણાવ્યું છે કે, વીડિયોના આધારે સાહિલ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતાના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોચિંગની અન્ય વિદ્યાર્થિનીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે… આરોપીએ આ વિદ્યાર્થિની ઉપરાંત અન્ય કોઈ સાથે આવી રીતે શારીરિક અડપલા કર્યા છે કે નહીં.
આ પણ વાંચો: EasyJet flight ના ટેક ઓફ બાદ હવામાં બ્રિટિશ કપલે કર્યું સેક્સ! તો પછી…