+

આ મહિલા પહાડોની વચ્ચે દશકોથી ઈન્ટરનેટ-વીજળી વિના જીવી રહી છે

તો આ ઘરનું નામ Skiddaw House છે જોકે આ ઘર 1829 માં બનાવવામાં આવ્યું હતું અહીંયા એક સોલર પેનલ લગાવવામાં આવી છે Britain Skiddaw House : આજના જમાનામાં જો કોઈ…
  • તો આ ઘરનું નામ Skiddaw House છે
  • જોકે આ ઘર 1829 માં બનાવવામાં આવ્યું હતું
  • અહીંયા એક સોલર પેનલ લગાવવામાં આવી છે

Britain Skiddaw House : આજના જમાનામાં જો કોઈ વ્યક્તિ એવું કહે છે કે, કે તે ઈન્ટરનેટ, મોબાઈલ અને વિજળી વિના જીવન વિતાવી રહ્યા છે. તો આપણે તેવા લોકોને પાગલ કરીએ છીએ. પરંતુ આજે પણ એવા અનેક લોકો છે, જે તમામ પ્રકારની આધુનિક વ્યવસ્થાઓને તરછોડીને સામાન્ય જીવન પસાર કરતા હોય છે. જોકે એવા અનેક સ્થળો ભારત સહિત દુનિયામાં આવેલા છે, જ્યાં વિજળી, ઈન્ટરનેટ સહિત વિવિધ આધુનિક સુવિધા પહોંચી શકી નથી. પરંતુ આ લોકો આધુનિક યુગમાં મળતી સુવિધાઓના સહારે જીવતા વ્યક્તિઓ કરતા વધારે સુખદાયક રીતે જીવતા જોવા મળે છે.

તો આ ઘરનું નામ Skiddaw House છે

Britain માં એક એવી જગ્યા આવેલી છે, ત્યાં કોઈપણ પ્રકારની આધુનિક સુવિધા મળતી નથી. કારણ કે… આ સ્થળ Britain થી હજારો કિમી દૂર આવેલું છે. આ સ્થળ પર એક ઘર પણ આવેલું છે. જેની અંદર માત્ર એક મહિલા તેના કુતરા સાથે જીવન વિતાવે છે. Britain ની અંદર Sue Edwards નામની 49 વર્ષની મહિલા પોતાના કુતરા સાથે Lake District માં રહે છે. તો આ ઘરનું નામ Skiddaw House છે. તે Britain ની જમનથી આશરે 1550 ફૂટ ઊંચાઈએ આવેલું છે. Skiddaw House ની સૌથી નજીક જે સામાન્ય રસ્તો આવેલો છે, તે આશરે 5 કિમી દૂર છે.

આ પણ વાંચો: Salman Khan ની ફિલ્મનો 12 વર્ષ બાદ બીજો ભાગ આવશે, જુઓ પ્રથમ ઝલક

અહીંયા એક સોલર પેનલ લગાવવામાં આવી છે

Skiddaw House એ હકીકતમાં એક હોસ્ટલે છે. અહીંયા લોકો રજાઓના સમયગાળામાં આવીને પોતાના દિવસો પસાર કરતા હોય છે. Skiddaw House ના ઘરની સારસંભાળ Sue Edwards વર્ષોથી રાખે છે. તો Skiddaw House ની અંદર વીજળી અને ઈન્ટરનેટ જેવી આધુનિક Sue Edwards સુવિધાઓ મળતી નથી. અહીંયા એક સોલર પેનલ લગાવવામાં આવી છે. જેના માધ્યમથી ઘરમાં લાઈટ ચાલુ રાખવામાં આવે છે. તે ઉપરાંત અહીંયા પાણીની કોઈ પાઈપ લાઈન પણ નથી. Skiddaw House માં રહેતા લોકો નજીક આવેલા અક ઝરણામાંથી પાણીની ઉણપ દૂર કરે છે.

જોકે આ ઘર 1829 માં બનાવવામાં આવ્યું હતું

Sue Edwards એ ઘરવખરી માટનો તમામ સામાન સપ્તાહના એક દિવસે નજીક આવેલા એક Sue Edwards સુપરમાર્કેટમાંથી લઈને આવે છે. જોકે Sue Edwards એક ખેડૂતની દીકરી હતી પણ તેને ખેડૂતનું કામ કંટાળાજનક લાગ્યું હતું. જ્યારે તે 18 વર્ષની થઈ ત્યારે તે શિક્ષિકા બની. તે પછી તે હોસ્ટેલમાં કામ કરવા લાગી હતીં. જોકે આ ઘર 1829 માં બનાવવામાં આવ્યું હતું. 1957 માં ઘર એક સ્થાનિક ખેડૂતને વેચવામાં આવ્યું હતું. તો આ ઘરની હવે Sue Edwards સંભાળ રાખે છે.

આ પણ વાંચો: ભેજાબાજોએ ગામ લોકો પાસે લાખો પડાવી ગામમાં નકલી બેંક ઉભી કરી!

Whatsapp share
facebook twitter