+

Natasa Stankovic એ છૂટાછેડા બાદ આ વ્યક્તિ સાથે મસ્તી કરતી જોવા મળી

Aleksandar Alex અને Natasa Stankovic ગાવામાં એકસાથે જોવા મળ્યા Aleksandar Alex અને દિશાના રોમેન્ટિક વીડિયો વાયરલ થયા હતાં એલેક્ઝાંડરે હાથ પર દિશા પટાણીના ચહેરાનું ટેટૂ કરાયું હતું Natasa Stankovic Vrial…
  • Aleksandar Alex અને Natasa Stankovic ગાવામાં એકસાથે જોવા મળ્યા
  • Aleksandar Alex અને દિશાના રોમેન્ટિક વીડિયો વાયરલ થયા હતાં
  • એલેક્ઝાંડરે હાથ પર દિશા પટાણીના ચહેરાનું ટેટૂ કરાયું હતું

Natasa Stankovic Vrial Video : Natasa Stankovic એ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા થયા બાદ ખાસ ચર્ચાનો વિષય બની છે. હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ Natasa Stankovic પોતાના અંગત જીવનમાં આગળ વધી રહી છે. તો આ દિવસોમાં Natasa Stankovic પોતાનો મોટાભાગનો સમય સર્બિયન ફિટનેસ ટ્રેનર અને મોડલ Aleksandar Alex ઇલિક સાથે વિતાવી રહી છે. Natasa Stankovic અને Aleksandar Alex વારંવાર વિવિધ સ્થળો પર સ્પોટ થતા જોવા મળે છે. તો હાલમાં બંને ગોવામાં સાથે સમય વિતાવી રહ્યા છે.

Aleksandar Alex અને Natasa Stankovic ગાવામાં એકસાથે જોવા મળ્યા

એલેક્ઝાંડરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતાં. ત્યારે આ વીડિયો અને ફોટો Natasa Stankovic સાથે તે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તો ઘણા લોકો દાવો કરે છે કે Natasa Stankovic અને Aleksandar Alex માત્ર સારા મિત્રો છે. આ સિવાય ઘણા અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને એક જ દેશના છે અને શક્ય છે કે બંને ભવિષ્યમાં એકબીજા સાથે જીવન વિતાવવાનો નિર્ણય પણ કરી શકે છે. તો કેટલાક લોકો તેમને કઝિન પણ કહી રહ્યા છે.

આ પણ વાંચો: Govinda Injured પગમાં વાગી ગોળી,રિવોલ્વર સાફ કરતી વખતે અકસ્માત,ICUમાં દાખલ

Aleksandar Alex અને દિશાના રોમેન્ટિક વીડિયો વાયરલ થયા હતાં

હાલમાં Natasa Stankovic અને Aleksandar Alex ના સંબંધો હજુ પણ એક રહસ્ય છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે Natasa Stankovic અને Aleksandar Alex વચ્ચે શું સંબંધ છે. કારણ કે… આ અંગે બંને મૌન છે. આ વીડિયો જોયા બાદ હાર્દિક પંડ્યાના ફેન્સ ફરી એકવાર તેના સમર્થનમાં આવ્યા છે અને Natasa Stankovic ને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. જોકે આ પહેલા Aleksandar Alex નું નામ અભિનેત્રી દિશા પટણી સાથે જોડવામાં આવ્યું હતું. કારણ કે… બંને અનેક સ્થળો ઉપર એકબીજા સાથે અંગત સમય વિતાવતા જોવા મળી રહ્યા હતાં.

એલેક્ઝાંડરે હાથ પર દિશા પટાણીના ચહેરાનું ટેટૂ કરાયું હતું

જોક અભિનેતા ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશા પટાણીએ Aleksandar Alex સાથે પોતાનો જન્મદિવસની ઉજવણી કરી હતી. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે એલેક્ઝાંડરે પોતાના હાથ પર દિશા પટાણીના ચહેરાનું ટેટૂ કરાવ્યું હતું. જોકે Aleksandar Alex અને ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ બંને સારા મિત્ર છે. જોકે દિશા અને Aleksandar Alex ના ઘણા રોમેન્ટિક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે, પરંતુ બંનેએ ક્યારેય સ્પષ્ટતા કરી નથી કે તેમના વચ્ચે શું સંબંધ હતો.

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત બગડી, ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ

Whatsapp share
facebook twitter