-
પતિની આદતોને કારણે આખરે છૂટાછેડા જેવી નોબત આવી
-
Husband ની આદતોથી તે અસહ્ય મુશ્કેલીમાં મૂકાઈ રહી
-
મહિલાનો Husband એક ખાનગી હોટલમાં રસોઈયો છે
Wife Viral Post: દરેક વ્યક્તિઓની જીવન જીવવાની પ્રદ્ધતિ અલગ-અલગ હોય છે. તેનું મુખ્ય કારણે એ છે કે, દરેક વ્યક્તિઓની આદતો એકબીજાથી ઘણી વિભિન્ન હોય છે. ત્યારે એક વ્યક્તિની આદત અન્ય વ્યક્તિને પસંદ આવે છે, તો ક્યારેક અન્ય વ્યક્તિઓને પસંદ નથી આવતી. ત્યારે આવા સંજોગોમાં અનેકવાર લડાઈ પણ થતા હોય છે. તેના કરાણે સંબંધમાં પણ પૂર્ણવિરામ લાગતું જોવા મળે છે. ત્યારે આવો જ એક કિસ્સો Husband-Wife ના ઉદાહરણ સ્વરૂપે આપણી સામે આવ્યો છે.
Husband ની આદતોથી તે અસહ્ય મુશ્કેલીમાં મૂકાઈ રહી
ત્યારે એક Wife પોતાના Husband ની એક આદતને કારણે એટલી પરેશાન થઈ ગઈ હતી, જેના કારણે તેણે પોતના Husband ને છૂટાછેડાઓ આપવાની નોબત આવી પડી છે. જોકે આ ઘટનાની માહિતી એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક પોસ્ટના માધ્યમથી મળી હતી. મહિલાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, તે પોતાના Husband ની એક આદતને કારણે પરેશાન થઈ ગઈ છે. આ પરેશાનીને કારણે તેને છૂટાછેડા લેવાનો વિચાર આવ્યા કરે છે. મહિલાએ પણ કહ્યું છે કે, છૂટાછેડા નથી લેવા માગતી પરંતુ તેના Husband ની આદતોથી તે અસહ્ય મુશ્કેલીમાં મૂકાઈ રહી છે.
મહિલાનો Husband એક ખાનગી હોટલમાં રસોઈયો છે
મહિલાનું કહેવું છે કે, તેના Husband અવાર-નવાર પથારી ખરાબ કરે છે. તેમના Husbandનોકરી પરથી આવીને કપડા ઉતાર્યા વિના પથારી પર આવીને ઊંઘી જાય છે. જેના કારણે પથારી ખુબ જ ખરાબ થાય છે. મહિલાનો Husband એક ખાનગી હોટલમાં રસોઈયો છે. તેના કારણે તેના કપડા ખુબ જ ગંદા થાય છે. તો મહિલાનો Husband જ્યારે પણ ખોટલમાંથી થાકીને ઘરે આવે છે, ત્યારે તે કપડા બદલતો નથી. અને રસોડામાં કામ કરતી વખતે જે કપડા પહેરાલા હોય છે, તે પહેરીને જ રૂમમાં થયેલી પથારી પર આવીને ઊંઘી જાય છે.
પતિની આદતોને કારણે આખરે છૂટાછેડા જેવી નોબત આવી
Wife એ Husband ને ઘણી વખત આદતમાં સુધારો લાવવાનો આગ્રહ કર્યો છે. પરંતુ Husband પર Wife ની વાતની કોઈ અસર જોવા મળી નથી. Wife ને લાગે છે કે, તેના Husband નું બાળપણ ગંદકીમાં પસાર થયું છે. અને Husband તેવી આદતોથી ટેવાઈ ગયો છે. જોકે મહિલા તેના Husband ને છૂટાછેડા આપવા માગતી નથી, પરંતુ તેની આદતોને કારણે આખરે છૂટાછેડા જેવી નોબત આવી શકે છે.
આ પણ વાંચો: મારી કમાય ખાયને મારી પર હુકમ કરે છે, કહીને પત્નીએ પતિને….