+

ડૉક્ટર, પોલીસ બાદ નકલી પાયલોટ ઝડપાયો, 20 વર્ષથી ઉડાવતો હતો પ્લેન….

20 વર્ષ સુધી નકલી Pilot નું લાયસન્સ બનાવી વિમના ઉડાવ્યું William Chandler પાસે માત્ર કોમર્શિયલ લાયસન્ય હતું William Chandler ને કેપ્ટેન પદ પર નિયુક્ત કરવાની અરજી Fake Pilot caught after…
  • 20 વર્ષ સુધી નકલી Pilot નું લાયસન્સ બનાવી વિમના ઉડાવ્યું
  • William Chandler પાસે માત્ર કોમર્શિયલ લાયસન્ય હતું
  • William Chandler ને કેપ્ટેન પદ પર નિયુક્ત કરવાની અરજી

Fake Pilot caught after 20 YEARS : વાહન વ્યવહારને લઈ ભારત ઉપરાંત વિવિધ દેશમાં ખાસ નિયમ-કાનૂન બનાવવામાં આવેલા હોય છે. જો કોઈપણ વાહન ચાલક આ કાયદાકીય નિયમનો ઉલ્લંઘન કરે છે. તો તેમને વિવિધ દંડ ચૂકવવો પડે છે. બીજી તરફ અમુક દેશમાં વાહન વ્યહારના નિયમ ઉલ્લંઘન પર જેલની સજા પણ ફટકારવામાં આવે છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેણે સૌ લોકોને ચોંકાવી નાખ્યા છે. જોકે આ કિસ્સો હવાઈ મથક અને એક ખાસ Pilot સાથે સંકળાયેલો છે. જોકે આ Pilot ની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી, જ્યારે આ Pilot હવામાં જે રીતે વિમાનને હવામાં ચલાવવાની ક્રિયા પર નિષ્ણાતોની નજર પડી હતી.

20 વર્ષ સુધી નકલી Pilotનું લાયસન્સ બનાવી વિમના ઉડાવ્યું

William Chandler નામના આ વ્યક્તિએ 20 વર્ષ સુધી નકલી Pilot નું લાયસન્સ બનાવી વિમના ઉડાવ્યું હતું. પરંતુ વર્ષ 2019 માં એક હવાઈ ઉડાન દરમિયાન South African Airways એ William Chandler ને પકડી પાડ્યો હતો. William Chandler ને Flight SA206 ને જ્યારે ચલાવતો હતો. ત્યારે તેની ઉડાન તકનીકોના આધારે પકડી પાડ્યો હતો. જોકે તેને OR Tambo International Airport પર Swiss airspace ના નિષ્ણાતોએ તેની ઉડાન તકનીકો પર શંકા કરી હતી. તેના આધારે આ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો: Amdavad માં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, મનપાની ઓફિસ સામે દારૂની થેલીઓ….

William Chandler પાસે માત્ર કોમર્શિયલ લાયસન્ય હતું

Swiss airspace ના જણાવ્યા અનુસાર, આ વિમાનની ઉડાન દરમિયાન William Chandler એ co-pilot હતો. જ્યારે co-pilot તરીકે તેણે Airport ને લેન્ડ કરાવ્યું હતું. ત્યારે તેને ઉડાન તકનીકોને લઈ એક ખાસ બેઠક એકપોર્ટ ઉપર બોલાવવામાં આવી હતી. ત્યારે તેના Pilot તરીકેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ માલૂમ પડ્યું હતું કે, William Chandler પાસે ATPL લાયસન્સ હતું નહીં. William Chandler પાસે માત્ર કોમર્શિયલ લાયસન્ય હતું. તેમ છતાં William Chandler એ નકલી દસ્તાવેજો રજૂ કરીને ATPL લાયસન્સ મેળવીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના Pilot તરીકે 20 વર્ષ સુધી કામ કર્યું હતું.

William Chandler ને કેપ્ટેન પદ પર નિયુક્ત કરવાની અરજી

પરંતુ આ બેઠકના નિષ્ણાતો એ તેને કેપ્ટેન બનાવવાની માગ કરી હતી. પરંતુ તેની પાસે યોગ્ય દસ્તાવેજો નહીં, હોવાને કારણે William Chandler ને કેપ્ટેન તરીકે નિયુક્ત ન હતો કરવામાં આવ્યો. તે ઉપરાંત જો તેને કેપ્ટેન બનવું હોય, તો William Chandler એ પોતાનું ATPL લાયસન્સ રજૂ કરવું પડે તેમ હતું. પરંતુ તે શક્ય ન હતું. તેથી તેને બળતરફ કરવામાં આવ્યો હતો. જોકે William Chandler એ જાન્યુઆરી 1994 થી 2005 સુધી SAA માં આંતરરાષ્ટ્રીય Pilot તરીકે કામ કરતો હતો. પરંતુ તેની એક નજીવી ભૂલને કારણે તેને પકડી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આ વર્ષે લગ્ન સીઝનમાં 48 લાખ લગ્નને કારણે આશરે 6 લાખ કરોડનો થશે ફાયદો

Whatsapp share
facebook twitter