+

માતાનું દિલ આવ્યું પુત્રની Gilfriend પર, પછી કર્યું કંઈક આવું…

Boyfriend ની માતાએ તેની પ્રેમિકા માટે ભોજન મોકલાવ્યું Boyfriend ની Mother મારું ધ્યાન માની જેમ રાખે છે પોસ્ટને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ પસંદ કરી Boyfriend-Gilfriend Viral Post: ભારત…
  • Boyfriend ની માતાએ તેની પ્રેમિકા માટે ભોજન મોકલાવ્યું

  • Boyfriend ની Mother મારું ધ્યાન માની જેમ રાખે છે

  • પોસ્ટને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ પસંદ કરી

Boyfriend-Gilfriend Viral Post: ભારત જેવા દેશમાં યુવક-યુવતીઓ જ્યારે એકબીજાને પ્રેમ કરવા લાગે છે. ત્યારે તેઓ તેમના પરિવાર અને સમાજથી આ વાતને છુપાવીને રાખે છે. કારણ કે… તેમને ડર લાગે છે કે, સંજોગોવશાત જો તેમને એકબીજાથી અલગ થવું પડશે, તો આગળ એકબીજા વગર શું થશે. પરંતુ આજે આધુનિક યુગમાં મોટાભાગના માતા-પિતા પોતાની સંતાન જે યુવક-યુવતીને પ્રેમ કરે છે, તેને અપનાવી લેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે.

Boyfriend ની માતાએ તેની પ્રેમિકા માટે ભોજન મોકલાવ્યું

આ પોસ્ટ એક યુવકની Gilfriend એ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં યુવકની Gilfriend એ ફોટો શેર કરીને યુવકની માતાની તારીફ કરી રહી છે. કારણે આ યુવતીને તેના Boyfriend ની માત તરફથી એક સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું હતું. તો આ યુવતીનું નામ દીક્ષા છે. જેની ઉંમર 19 વર્ષ છે. જે બેંગલોર અને મુંબઈની વચ્ચે ભાગાદોડી ભરેલા જીવનને પસાર કરી રહી છે. તો દીક્ષા દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યો છે, તેમાં તેના Boyfriend ની Mother એ જે વાનગીઓ બનાવીને મોકલી આપી છે. તે દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો: વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું 117 વર્ષની ઉંમરે થયું નિધન

Boyfriend ની Mother મારું ધ્યાન માની જેમ રાખે છે

ત્યારે આ ફોટોમાં ચોખા, બર્ગર, દહીં વડા અને તરબૂચનો જૂસ જોવા મળી રહ્યો છે. તો દીક્ષાએ આ ફોટો પોસ્ટની કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે, Boyfriend કરતા વધારે Green Flag તો તેની Mother છે. તેમણે મારા માટે ભોજન મોકલાવ્યું કારણ કે… હાલ, મારા માતા-પિતા શહેરની બહાર ગયા છે. ત્યારે આ જોઈને હું એકદમ ભાવુક થઈ ગઈ છું. મારા Boyfriend ની Mother મારું ધ્યાન એક માની જેમ રાખે છે.

પોસ્ટને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ પસંદ કરી

તો દીક્ષાએ તેના સત્તાવાર X Account આ પોસ્ટ કરી છે. તે ઉપરાંત આ પોસ્ટને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે. તે ઉપરાંત લાખો લોકોએ તેની આ પોસ્ટ પર વિવિધ પ્રકારના પોતના મંતવ્યો શેર કર્યા છે. તો એક વ્યક્તિએ લખ્યું છે કે, Boyfriend નો પરિવાર ખુબ જ સરસ છે. તારે વહેલી તકે લગ્ન કરી લેવા જોઈએ. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, તંદુરસ્ત રહેવા માટે Boyfriend ની Mother એ તરબૂચનો જૂસ મોકલી આપ્યો છે.

આ પણ વાંચો: દુનિયાના સૌથી ખતરનાક વિમાનમાં મુસાફરી કરતો યુવક, જુઓ Video

Whatsapp share
facebook twitter