+

પથ્થરોની વચ્ચે ખોદકામ કરતા પ્રાચીન વસ્તુ મળી આવી, જુઓ વીડિયો

વ્યક્તિને ખોદકામ કરતા પ્રાચની વસ્તુ મળી આવી આ સ્થળની માહિતી કેમ કોઈ પુરાતત્વવિદ્ થઈ નહીં આ ઘટના પર મોટાભાગના લોકો વિશ્વાસ કરી રહ્યા નથી Archaeologist Viral Video : Social Media…
  • વ્યક્તિને ખોદકામ કરતા પ્રાચની વસ્તુ મળી આવી

  • આ સ્થળની માહિતી કેમ કોઈ પુરાતત્વવિદ્ થઈ નહીં

  • આ ઘટના પર મોટાભાગના લોકો વિશ્વાસ કરી રહ્યા નથી

Archaeologist Viral Video : Social Media પર અનેકવાર બાંધકામ અને ખોદકામના Video વાયરલ થતા હોય છે. કારણ કે… લોકો ખજાનાની શોધમાં અજીબોગરીબ સ્થળ પર ખોદકામ કરતા જોવા મળે છે. તો આ ઘટનામાં અનેકવાર ખજાના મળી પણ આવે છે, તો અમુકવાર નિરાશા પણ હાથ લાગે છે. ત્યારે તાજેતરમાં એક Video Social Media પર વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિને ખોદકામ દરમિયાન એક અમૂલ્ય વસ્તુ મળી આવી હતી.

વ્યક્તિને ખોદકામ કરતા પ્રાચની વસ્તુ મળી આવી

તો આ Video @_.archaeologist દ્વારા Social Media પર શેર કરવામાં આવ્યો છે. આ Video માં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ મશીન વડે એક સ્થળ પર કોઈ ખાસ વસ્તુની શોધમાં ખોદકામ કરતો જોવા મળી રહ્યું છે. મશીન વડે જમીની અંદર આવેલા પથ્થરોને દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે આપણને ફિલ્મમાં જોવા મળ્યું હોય છે કે, જમીનની અંદર આવેલા ખજાનાની શોધ માટે એક ખાસ પ્રકારના યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આવી જ એક વસ્તુ આ Video માં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: India માં સૌથી વધુ ગૂગલ બાદ પોર્ન વેબસાઈટનો ઉપયોગ થાય છે, વાંચો યાદી

 

View this post on Instagram

 

A post shared by archaeologist (@_.archaeologist)

આ ઘટના પર મોટાભાગના લોકો વિશ્વાસ કરી રહ્યા નથી

જ્યારે આ વસ્તુ જમીનની અંદર આવેલા પથ્થરોને દૂર કરે છે, ત્યારે મશીનમાંથી એક અવાજ સંભળાય છે. ત્યાર વ્યક્તિને જાણ થાય છે કે, આ સ્થાનમાં કંઈક આવેલું છે. ત્યારે તે મશીનને દૂર કરીને ચિહ્નિત સ્થાને ખોદકામ કરવાનું શરું કરે છે. ત્યારે આ સ્થાનેથી એક ગોળ વસ્તુ મળી આવે છે. તો આ વસ્તુ પ્રાચીન હોવાથી કરોડોની કિંમત આંકવામાં આવી રહી છે. જોકે આ ઘટના પર મોટાભાગના લોકો વિશ્વાસ કરી રહ્યા નથી.

આ સ્થળની માહિતી કેમ કોઈ પુરાતત્વવિદ્ થઈ નહીં

જોકે Video ઝડપથી Social Media પર વાયરલ થઈ રહ્યો છે. તો આ વાયરલ Video ના કોમેન્ટ સેક્શનમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો Video ના કેપ્શનમાં અનેક લોકોએ સવાલ પૂછ્યો છે કે, આખરે કેવી રીતે આ સ્થળની જાણ આ વ્યક્તિને થઈ છે. તે ઉપરાંત આ સ્થળની માહિતી કેમ કોઈ પુરાતત્વવિદ્ થઈ નહીં.

આ પણ વાંચો: મહિલાએ જેલ સિપાહીની નોકરી છોડી પોર્નોગ્રાફીમાં કારકિર્દી કરી શરું

Whatsapp share
facebook twitter