Mann Ki Baat : PM મોદીની મન કી બાત રાષ્ટ્ર સાથે, જાણો વડાપ્રધાને શું કહ્યું…
PM Modi’s Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (29 સપ્ટેમ્બર)ના રોજ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે આજનો એપિસોડ ભાવનાત્મક છે. મન કી બાત કાર્યક્રમના 114મા એપિસોડમાં…