+

Haryana અને Jammu Kashmir માં કોની બનશે સરકાર ?

હરિયાણામાં ત્રીજી વાર ભાજપની સરકાર બનવાનો સંકેત મળી રહ્યા છે. હરિયાણાનાં પ્રારંભિક વલણો બાદ ભાજપની કવાયત તેજ થઈ છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને બહુમતિ મળી છે.…
Whatsapp share
facebook twitter