Gujaratમાં વરસાદને લઈને Ambalal Patelએ શું આગાહી કરી?
Gujarat: રાજ્યમાં તાજેતરના વરસાદને લઈને અંબાલાલ પટેલે ગંભીર આગાહી કરી છે. 30 ઓગસ્ટ સુધી રાજ્ય (Gujarat)ના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે. આ સમગ્ર સમયગાળા દરમિયાન, મધ્ય ગુજરાતમાં 6…