Gujarat માં વરસાદને લઈને Ambalal Patel એ શું કરી આગાહી?
Ahmedabad: ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, આપણાં પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળી રહીં છે.…