USA : PM Modi-રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસીય USA મુલાકાતના છેલ્લા દિવસે સોમવારે (સ્થાનિક સમય) ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. PM મોદી અને ઝેલેન્સકી વચ્ચે ત્રણ મહિનામાં…