+

ભારતમાં માત્ર બે જાતિઓ હોવી જોઇએ, એક અમીરી અને બીજી ગરીબી : ધીરેન્દ્ર શાસ્ત્રી

નવરાત્રિ દરમિયાન 9 દિવસના ઉપવાસ પૂર્ણ થતાં બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બાગેશ્વર ધામમાં દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ દરમિયાન બાગેશ્વર…
Whatsapp share
facebook twitter