EXCLUSIVE: Adani ના પાપનો પર્દાફાશ, કેન્સર પીડિતોની વ્યથા
ગીરસોમનાથમાં (Girsomanath) જિલ્લામાં આવેલી અદાણી ગ્રૂપની (Adani Groups) અંબુજા સિમેન્ટ (Ambuja Cements) કંપનીની દાદાગીરી સામે નજીકમાં રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ કંપની સામે હવા પ્રદુષણ, વાયુ…