Ahmedabad માં અસામાજિક તત્વોનો આતંક, 15 સામે નોંધાઈ ફરિયાદ
Ahmedabad: ગત રાત્રિએ અમદાવાદના ચાણક્યપુરી(Chanakyapuri)માં અસામાજિક તત્વો બેફામ બનીને આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, શિવમ આર્કેડમાં દારૂ પીધેલ હાલતમાં શખ્સે આતંક મચાવ્યો હતો. શખ્સ નશામાં હોવાથી સ્થાનોરોએ પકડતા હોબાળો…