+

Surendranagar : તરણેતરનાં મેળામાં ગેરવર્તણૂક કરનારને પોલીસે ભણાવ્યો પાઠ

સુરેન્દ્રનગરનાં થાનગઢનાં તરણેતરનો મેળો યોજાઈ રહ્યો છે. આ મેળામાં ગઈકાલે એક અસામાન્ય ઘટના બની હતી. એક દારૂ પીધેલો યુવક મહિલા સાથે ગેરવર્તન અને અડપલાં કરતો ધ્યાન આવતા લોકોએ પોલીસને જાણ…
Whatsapp share
facebook twitter