+

Surat Stone Pelting : તમામ આરોપીઓને આજે સુરત કોર્ટમાં રજૂ કરાશે

સુરતનાં સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થમારાનો મામલે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજુ કરાશે. તમામ આરોપીઓને સુરત કોર્ટમાં આજે રજૂ કરાશે એવી માહિતી છે. કોર્ટમાં પોલીસ આરોપીઓનાં રિમાન્ડની માગ કરશે. હાલ સમગ્ર વિસ્તારમાં…
Whatsapp share
facebook twitter