+

Surat : તાળા તોડીને પણ પોલીસ પથ્થરબાજોને પકડી લેશેઃ ગૃહ રાજ્યમંત્રી

સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, આરોપીઓ ગમે એવા તાળા લગાવશે પણ બચી નહીં શકે. સુરત પોલીસ ગમે તેવા તાળા હશે તે તોડી દેશે. તાળા…
Whatsapp share
facebook twitter