Surat : ‘જળસંચય જનભાગીદારી યોજના’ માં PM MODI નું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ‘જળશક્તિ અભિયાન’માં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. તેમણે સંબોધન આપતા કહ્યું કે, દેશભરમાં વર્ષાનું તાંડવ જોવા મળ્યું છે, જેના કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો…