Surat: છેલ્લા 5 વર્ષથી પ્રમોશન નહીં મળતા મનપાના કર્મચારીઓએ કર્યો વિરોધ
સુરત મહાનગર પાલિકાની કચેરીમાં ગરબા રમી વિરોધ નોંધાયો હતો. ઉચ્ચતર પગાર ધોરણની માંગ છેલ્લા પાંચ વર્ષથી પ્રમોશન ન મળતા, સુરત મનપાના વર્ગ એક, બે અને ત્રણના કર્મચારીઓએ અનોખી રીતે પોતાની…