ચોમાસાના ચાર મહિના બંધ રહ્યા બાદ આજથી સાસણગીર (Sasangir) જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ આજે સાસણગીર જંગલ સફારીને લીલી ઝંડી આપીને ખુલ્લુ મુક્યું હતું.