+

Salangpur માં રાવણ દહન કાર્યક્રમ, બાળકોએ શ્રી રામ-લક્ષ્મણજીનાં પાત્ર ભજવી રાવણનું દહન કર્યું

સાળંગપુરમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ VHP અને હનુમાન ચાલીસા ગ્રૂપ દ્વારા યોજવામાં આવ્યો હતો. વિશાળ મેદાનમાં 50 ફૂટનાં રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. બાળકોએ શ્રીરામ-લક્ષ્મણજીનાં પાત્ર…
Whatsapp share
facebook twitter