Rajkot: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું
Rajkot: રાજકોટ શહેરમાં સ્થાનિક ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાના નામ દારૂના કેસમાં સામે આવતાં ચકચાર મચી ગયો છે. આ ઘટનામાં ગોપાલ નગર-9 વિસ્તારમાં ભક્તિનગર પોલીસ દ્વારા દરોડા પાડવામાં…