Rajkot: ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનાનું લસણ આવતા ચકચાર
Gondal market yard: ગોંડલના અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડુત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનાના લસણના ૩૦ જેટલા કટ્ટા ઘુસી આવ્યા હોય વેપારીઓએ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાનું ધ્યાન દોરતા તેમણે ચાઇનાનાં લસણ…