+

Rajkot: તહેવારોમાં જ સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો

તહેવારોની સિઝન શરૂ થતાંની સાથે જ રાજકોટવાસીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. સીંગતેલ અને કપાસિયાં તેલનાં ભાવમાં વધારો થયો છે. કપાસિયાં તેલનાં ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો જ્યારે…
Whatsapp share
facebook twitter