Rajkot: Mansukh Sagthiya ના બંગલા પર ચાલશે દાદાનું બુલડોઝર
રાજકોટ સસ્પેન્ડ TPO મનસુખ સાગઠિયા મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે આરોપી સાગઠિયાનાં બની રહેલા બંગલા પર બુલડોઝર ચાલશે. રાજકોટ મહાનગરપાલિકાએ…